વેજ ટાકોઝ (Veg Tacos Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મકાઈ અને મેંદાના લોટમાં મીઠું અને તેલ નાખી મધ્યમ કઠણ લોટ બાંધવો
- 2
તેમાંથી નાની પૂરી કરી શકાય તેવા લુવા તૈયાર કરવા
- 3
હવે મેંદાનું અટામણ લઈ અને પૂરી વણી લેવી
- 4
તેમાં કાંટા ચમચી થી કાના પાડવા જેથી પૂરી ફૂલે નહીં
- 5
ગરમ તેલમાં તવા પર એક બાજુ પૂરી તારી બીજી બાજુ પૂરી ફેરવી
વચ્ચે જારો મૂકી પુરીના બેવડી વાડી અને તળી લેવી. હવે તેને ઠંડી થવા દેવી તકોઝ ત્યાર છે - 6
હવે તેનું પૂરણ બનાવવા માટે રાજમાને છ કલાક પલાળી તેમાં મીઠું અને સોડા નાખી બાફવા તેમાંથી થોડાક રાજમાં ના ટુકડા કરવા વાટી લેવા
- 7
ઘી ગરમ કરવા મૂકવું તેમાં લીલી ડુંગળી સુકી ડુંગળી અને લસણ સાંતળો બે મિનીટ પછી ટામેટા ની ગ્રેવી રાજમા મીઠું મરચું રેડ સોસ માખણ અને ચીઝ ઉમેરવું અને લચકા જેવું થાય એટલે ગેસ બંધ કરવો
- 8
પીરસવા માટે તાકોઝ માં બે ચમચી પુરણ ભરી તેના ઉપર લીલી ડુંગળી ચીઝ પાથરવા ઓરેગાનો ટકોઝ ઉપર ભભરાવી ડીશ માં સર્વ કરી દેવા કોબીજ અને લીલી ડુંગળી અને સોસ વડે ગર્લીસ કરી સકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝી વેજ ટાકોઝ (Cheesy Veg Tacos Recipe In Gujarati)
#CDYબાળકોને પ્રિય અને ઝટપટ તૈયાર થઈ જતી એવી મેક્સિકન વાનગી. Shilpa Kikani 1 -
-
ટાકોઝ (tacos recipe in gujarati)
#સુપરશેફ4આ મેક્સીકન પારંપરિક વાનગી છે . જે મકાઈ નો લોટ અને ઘઉંનો લોટ/ મેંદાના લોટ માંથી બનાવાય છે. જેની અંદર રાજમાનાો માવો ભરવામાં આવે છે.ટામટા કાોબીજ, ડુંગળી નો ઉપયોગ થાય છે.. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
વેજ ટાકોઝ(veg tacos recipe in gujarati)
આ મેક્સિકન વાનગી નાના મોટા સર્વે ને ભાવે એવી#માઇઇબુક#જુલાઈ#માઇપોસ્ટ20 Aanal’ kitchen (by Aanal Thakkar) -
ટાકોઝ (Tacos Recipe In Gujarati)
આ એક મેક્સિકન ડિશ છે જે બાળકો ને ખૂબ ભાવશે અને ખૂબ healthy recipe Che.આપડે અહીંયા ટાકોઝ શેલ , સ્ટફિંગ,uncooked salsa બનાવતા સીખશું Aanal Avashiya Chhaya -
-
-
પનીર ટાકોઝ (Paneer Tacos Recipe In Gujarati)
મારાં મિત્ર નું ખાસ..... કદાચ તમારા પણ#FD Vaibhavi Solanki -
-
-
-
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
-
ટાકોઝ (Tacos Recipe in Gujarati)
આ મેકસીકન રેસીપી એક સ્નેકસ તરીકે અને સ્ટાટૅર તરીકે પણ સારી રેસીપી છે#GA4#week21#kidneybeans Bindi Shah -
-
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1આજે મે એક અલગ જ સેન્ડવીચ બનાવી છે જે બાળકો ને ખુબ પસંદ આવશે આમ તો બાળકો બધા વેજીટેબલ ખાતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે મે આમાં કંઈક અલગ જ કરેયું છે આમાં બધા વેજીસ સાથે મેયોનીઝ તો બધા ઉમેરે પણ મે મેયોનીઝ સાથે બધા સ્પાઇસી સોસ પણ ઉમેરિયા છે ટેસ્ટી સેન્ડવીચ બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
-
-
-
-
-
મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)
#ff2#week2#friedjainrecipe#childhood ટાકોસ એક મેક્સિકન વાનગી છે. મેં આજે આ મેક્સિકન વાનગીનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ વાનગીમાં મકાઈના લોટના ટાકોસ બનાવી તેમાં રાજમાં બીન્સ અને સાલસાનું સ્ટફીંગ ભરી ઉપર ચીઝથી ટોપિંગ કરી સર્વ કરવામાં આવે છે. મેક્સીકન ટાકોસનું જૈન વર્ઝન પણ રેગ્યુલર ટાકોસ જેટલું જ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી સાંજના સમયે સ્નેક્સમાં, પાર્ટીસમાં કે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati)
#TRO આજે મે પાપડ ટાકોઝ બનાવિયા છે જે ઓઇલ ફ્રી છે અને સાથે વેજીટેબલ પણ છે એટલે હેલધી છે જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે સ્ટટર તરીકે પણ સર્વ કરી શકાય છે મેઇન કોર્સ સાથે સાઈડ ડીશ પણ જો આવી હોય તો ચાર ચાંદ લાગી જાય ઝટપટ બની જાય એવું અને એકદમ સરળ છે દેશી પાપડ ને વિદેશી ટાકોઝ બનાવી દેશી સલાડ માં થોડો વિદેશી ટચ આપી ને મે પાપડ ટાકોઝ બનાવિયા છે hetal shah -
નાચોઝ વીથ ચીઝ સોસ veg nachos with cheese Sauce recipe in gujarati )
#ઓગસ્ટ #august#નોર્થ Sejal Dhamecha -
-
ચીઝી ડિસ્ક પીઝા (Cheesy Disc Pizza Recipe In Gujarati)
#GA4 #week17 #cheese(Bread Pizza)પીઝા બેઝની શોધ નહોતી થઈ ત્યારે બ્રેડ પર અલગ અલગ ટોપિંગ કરી, તેના પર ચીઝ ખમણી બાળકોને આપવામાં આવતું.ચીઝની સાથે અલગ અલગ શાકભાજી, સોસ તેમજ મસાલાનો ઉપયોગ કરી ને પીઝાને વધુ ટેસ્ટી બનાવી શકાય છે. વળી, ચીઝ વગરના પીઝા ની તો કલ્પના જ ન થઈ શકે. Kashmira Bhuva
More Recipes
ટિપ્પણીઓ (3)