કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ અને પાણીથી ધોઈ એકદમ ઝીણી ઊભી સમારો. કડાઈમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી વઘાર કરો. પછી તેમાં સમારેલી કોબીજ, મીઠું, હળદર નાખી ઢાંકણ ઢાંકી ઢાંકણીમાં પાણી રેડી ચડવા દો.
- 2
વચ્ચે - વચ્ચે હલાવતા જાવ. કોબી ચડી જાય એટલે તેમાં ધાણા જીરુ, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર નાખી હલાવી બે મિનિટ થવા દો. ગેસ બંધ કરો.
- 3
હવે રેડી છે કોબીજ નુ શાક.તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Divali2021 Jayshree Doshi -
કોબીજ વટાણા નું શાક (Cabbage Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#let's cooksnap#masaledar cabbage sabjiઆ રેસિપી મેં આપણા કુક પેડના ઓથર શ્રી જ્યોતિ બેન ગણાત્રા ની રેસીપી ને ફોલો કરીને અને થોડાક ફેરફાર કરીને બનાવી છે ખૂબ જ મસ્ત બની છે થેન્ક્યુ જ્યોતિબેન રેસીપી શેરકરવા બદલ Rita Gajjar -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
એકેય મેળવણ વગર ફક્ત કોબીજ નું શાકબનાવ્યું છે ..હા એક ટામેટા ની ગ્રેવી જરૂર એડકરી છે..અને શાક મસ્ત થયું છે.. Sangita Vyas -
-
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
કોબીજ માં ધણા પ્રમાણ માં પોષક ધટકો રહેલા છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
ઉનાળામાં આવે ગરમી જોરદાર તે માં પણ પાણી વધારે પીવા જોયે કોબી ના શાક ખાવા થી શરીર માં પાણીનું સ્તર મધ્યમ રહે . #SVC Harsha Gohil -
-
-
કોબીજ ચણા ની દાળ નુ શાક (Cabbage Chana Dal Shak Recipe In Gujarati)
#MBR5#Week -5#કોબીજ ચણા ની દાળ નુ શાક Vyas Ekta -
-
ટીંડોળા બટાકાનું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15578074
ટિપ્પણીઓ (2)