કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#CB7
Week7

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ કોબીજ
  2. ૧ નંગબટાકો
  3. ૧/૨ કપલીલા વટાણા, તુવેર દાણા
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. ૧/૨ ટીસ્પૂનધાણાજીરું
  6. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  7. ૧ ટીસ્પૂનહળદર
  8. ૧/૨ ટીસ્પૂનરાઈ
  9. ૧/૨ ટીસ્પૂનજીરુ
  10. ૧/૨ ટીસ્પૂનહિંગ
  11. ૧ નંગલીલું મરચું
  12. ૧/૩ કપલીલું લસણ, ધાણા
  13. ૩ ટીસ્પૂનતેલ
  14. ૧ ટીસ્પૂનલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં કોબીજ ને સમારી ધોઈ લો, બટાકા ને પણ છોલી, ધોઇ અને ઝીણો સમારી લો, પછી એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરું હીંગ હળદર નો વઘાર કરી કોબીજ, બટાકા, વટાણા તુવેર નાખો, મીઠું ઉમેરી ૫ મિનિટ સુધી ચઢવા દો, વચ્ચે વચ્ચે શાક ને હલાવતા રહો,

  2. 2

    શાક ચઢવા આવે એટલે સુકા મસાલા ઉમેરી લો, છેલ્લે લીલાં ઘાણા, લીલું લસણ ઉમેરો, ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes