ખીચડી (Khichdi Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૧/૨ વાટકી દાળ
  2. ૧ વાટકી ચોખા
  3. ૧ કાદો કાપેલો
  4. લસણ /મરચા
  5. તેલ
  6. ૧ચમચી મરચુ
  7. ૧ ચમચી ઘાણા જીરુ
  8. ૧/૨ ચમચી હીંગ
  9. ૧/૨ ચમચી હળદર
  10. ૧ તજ
  11. ૪ લવીગ
  12. ૨ તમાલ પત્ર
  13. ૧/૨ ચમચી રાઈ
  14. ૧/૨ ચમચી જીરુ
  15. ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    દાળ ને ચોખા ને ઘોઇ ને પલાડી દો હવે તેલ ગરમ થાય એટલે તેમા તજ લવીગ તમાલ પત્ર રાઈ જીરુ નાંખી ને કાદો ને લસણ નાંખી ને સોતે કરો.

  2. 2

    હવે તેમા હળદર ને હીંગ નાંખી ને ઘોયેલી ખીચડી ઉમેરી ને લાલ મરચુ મીઠુ ને ઘાણા જીરુ ઉમેરી ને ૩ સીટી કુકરમા બોલાવો.

  3. 3

    ખીચડી મા ૩ વાટકી પાણી ઉમેરો ને વઘારી ના મસાલા નાંખી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes