વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા ધોઈ તેને ૧૦ મિનિટ પલાળી રાખી
- 2
પછી એક કૂકર માં સરસિયું નાખી તેમાં રાઈ ને હિંગ નો વઘાર કરી તેમાં સૂકું મરચું ને તેજાના નાખી પછી બધી શાકભાજી નાખી દો.
- 3
પછી તેમાં સૂકી મસાલો કરી દાળ ચોખા નાખી જરૂર મુજબ પાણી નાખી ઢાંકણ બંધ કરી ૪ સિટી બોલાવી લો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia Trupti Ketan Nasit -
-
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જવઘારેલી વેજીટેબલ ખીચડી Sonal Modha -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#CB1#Week1#chappanbhog Recipe Vaishaliben Rathod -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#વન પૉટ મીલ. મસાલેદાર,સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી. જ્યારે પણ હલકું ભોજન બનાવવાનું મન હોય ત્યારે મિક્સ દાળ અને વેજીટેબલ મસાલા ખીચડી બનાવો. Dipika Bhalla -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Week 1વઘારેલી ખીચડી ને મેં સ્વામિનારાયણ મંદિરમાં મળે છે તે રીતે બનાવી છે તેમાં મે ડુંગળી લસણ નો ઉપયોગ કર્યો નથી તો પણ એટલી બધી ટેસ્ટી બની છે Rita Gajjar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 વઘારેલી Khichdi લગભગ બધાના ઘરે બનતી હોય છે healthy અને tasty બને છે Dhruti Raval -
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#Linima#CB1Week1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આપણું National food ખીચડી દરેક ઘર માં બનતી વાનગી છે ... અલગ અલગ પ્રાંત માં, અને ઘરો ની પોતાની પારંપરિક રીત મુજબ બનતી હોય છે.. નાના - મોટા સૌ કોઈ માટે healthy અને balanced meal કહી શકાય એવી વાનગી છે..#CB1 Ishita Rindani Mankad -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15631968
ટિપ્પણીઓ