વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપમગની છોતરા વાળી દાળ
  2. ૧ કપચોખા
  3. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  4. ૧ ચમચીહળદર
  5. મીઠું પ્રમાણસર
  6. પાણી જરૂર મુજબ
  7. વઘાર માટે..
  8. ૧ ચમચો ઘી
  9. ૧ ચમચીરાઈ
  10. ૧ ચમચીજીરું
  11. ૧ ચમચો કાજુ બદામ ના કટકા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    દાળ ચોખાને સરખી રીતે ધોઈ પલાળી રાખો

  2. 2

    પેન માં વઘાર મૂકી રાઈ જીરું તતડાવી ખીચડીમાં એડ કરો

  3. 3

    ઉપર થી મસાલા અને ડ્રાયફ્રુટ ના કટકા નાખી પ્રેશર કુકરમાં ૩ વ્હિસલ થી પકવી લો.

  4. 4

    વઘારેલી ખીચડી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes