ચોકલેટ (Chocolate Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો માટે
  1. ૧૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  2. ૨ ટેબલ સ્પૂનરોસ્ટેડ ડ્રાય ફ્રુટ ના ટુકડા
  3. ચોકલેટ મોલ્ડ કોઈ પણ આકાર ના

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક માઇક્રોવેવ બાઉલ માં ચોકલેટ નાખી ને તેને ૧ મિનિટ માટે માઇક્રોવેવ મા મૂકો.

  2. 2

    ત્યાર બાદ તેને બાર કાઢી લો અને સરખી હલાવી લો એટલે ચોકલેટ મેલ્ટ થઈ ગઈ હશે.

  3. 3

    ત્યાર બાદ તેમાં ડ્રાય ફ્રુટ ના ટુકડા ઉમેરી ને સરખું મિક્સ કરી લો.હવે તેને કોઈ પણ આકાર મા મોલ્ડ માં ચમચી ની મદદ થી નાખી ને સેટ કરો.

  4. 4

    હવે તેને ૧૦ મિનિટ માટે ફ્રીઝ મા મૂકો.

  5. 5

    તો તૈયાર છે ચોકલેટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes