વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#CB1
Week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 3/4 કપબાસમતી ચોખા
  2. ૧/૪ કપતુવેર દાળ
  3. ૧/૪ કપમગની પીળી દાળ
  4. ૧/૪ કપમગની ફોતરાં વાળી દાળ
  5. ૩ ટીસ્પૂનતેલ
  6. ૨ ટીસ્પૂનઘી
  7. ૧/૪ કપલીલા વટાણા
  8. ૧/૪ કપતુવેર નાં દાણા
  9. ૧ નંગડુંગળી
  10. ૧/૨ટમેટું
  11. ૧ નંગબટાકો
  12. રીંગણ
  13. ૧/૨ કપકોબીજ
  14. કળી લસણ
  15. ૧/૨ ટીસ્પૂનહિંગ
  16. ડાળખી મીઠો લીમડો
  17. ૧ ટુકડોઆદુ
  18. ૩ નંગલીલાં મરચાં
  19. તજનો ટુકડો
  20. લવિંગ
  21. વઘાર નાં મરચાં
  22. ૧/૨ ટીસ્પૂનરાઇ
  23. ૧/૨ ટીસ્પૂનજીરુ
  24. ૧ ટીસ્પૂનહળદર
  25. ૧ ટીસ્પૂનખીચડી મસાલો
  26. ૧ ટીસ્પૂનલાલ મરચાનો પાઉડર
  27. ૧+૧/૨ ટીસ્પૂન મીઠું
  28. ૪ +૧ /૨ કપ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં દાળ ચોખા ને ધોઈ લો અને ૧૦ મિનિટ સુધી પલાળી રાખો, બધા શાકભાજી ને ઝીણા સમારી ધોઈ લો

  2. 2

    લસણ ની ચટણી બનાવી લો, કુકરમાં મા વઘાર કરો અને શાકભાજી ઉમેરો થોડા ચઢવા દો

  3. 3
  4. 4

    દાળ ચોખા નાખી, પાણી ઉમેરીને ચાર વહીસલ વગાડવી, કુકર ઠંડુ પડે એટલે મોળા દહીં, શેકેલા પાપડ, ગુંદા ના અથાણાં, ઘી સાથે સર્વ કરો, શાક ભાજી થી ભરપુર લસણની ચટણી વાળી કાઠિયાવાડી વઘારેલી ખીચડી સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes