રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક વાસણ લઇ તેમાં તેલ નાખો.ત્યારબાદ તેમાં દાબેલી નો મસાલો નાખવો હલાવીને મિક્સ થઈ જાય એટલે બાફેલા બટાકા નાખી ને મિક્સ કરવું અને છેલ્લે થોડી મસાલા શીંગ નાખી ને હલાવી દેવું.
- 2
મિક્સ થઈ જાય એટલે એક વાસણ માં તે મસાલો લઇ લેવો તેમાં સેવ, દાડમના દાણાં, મસાલા શીંગ અને ધાણા વારાફરતી પાથરી દેવા.હવે પાવ લઇ તેને કટ કરી ને લીલી ચટણી લગાડવી.
- 3
તૈયાર કરેલો બટાકા વાળો માવો ભરી ને તેને તવી પર તેલ નાખી ને બંને બાજુ થોડુ શેકી લેવું. કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week1#chappanbhog challange recipeCookped Gujarati Vaishaliben Rathod -
-
-
-
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week-1Post 2 ચટપટી અને મજેદાર દાબેલી ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1ગુજરાતીઓ ની મનભાવતી વાનગી માં એક વાનગી છે દાબેલી. ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 જટપટ બનતી વાનગી માં ની એક ભુજ ની વખણાય તે ચાખી ને કુકપેડ મોકો આપ્યો ને બનાવી HEMA OZA -
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી એ ગુજરાત કચ્છ નું લોકપ્રિય સ્ટી્ટ ફુડ છે.જે બટાકા ના માવા ને પાંઉ વચ્ચે ભરી તેમાં ચટણી ઉમેરી બનાવા માંઆવે છે.જે ખુબ જ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15644145
ટિપ્પણીઓ (11)