પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક પનીર બનાવવા માટેની સામગ્રીની તૈયારી કરી લેવી.
- 2
પાલક અને કોથમીરને ધોઈ લેવા. હવે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે તેમાં પાલક નાખી બેથી ત્રણ મિનિટ ઉકાળવું. બે મિનીટ પાલક નાખ્યા પછી તેમાં કોથમીર નાંખવી ત્રણ મિનિટ પછી પાલક અને કોથમીર ચારણી માં લઈ તેની ઉપર ઠંડું પાણી રેડવું.
- 3
તેલ ગરમ કરી તેમાં જીરું નાખો. પછી તેમાં લીલા મરચા, લસણ અને આદુ એક મિનિટ માટે સાંતળો. પછી તેમાં કાંદા નાખી પાંચ મિનિટ સાંતળો. પછી તેમાં ટામેટા અને મીઠું નાખી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો. પછી તેને એક ડીશમાં લઈ ને ઠંડું થવા દેવું.
- 4
ઠંડુ થાય પછી મિક્સર જારમાં પાલક અને કોથમીર સાથે મિક્સ કરી વાટી લેવું.
- 5
હવે કડાઈમાં તેલ અને બટર ગરમ કરી તેમાં હળદર, ધાણાજીરૂ, લાલ મરચું અને ઘઉંનો લોટ નાખી સાંતળો. પછી તેમાં પાલક વાળી પ્યુરી અને પાણી નાખી ઉકાળો. ગ્રેવી ઉકળવા લાગે પછી તેમાં દહીં અને પનીર નાખવું. સાથે ગરમ મસાલો અને જરૂર પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી ૨થી ૩ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને ઉકાળવું.
- 6
Top Search in
Similar Recipes
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ગોલ્ડન એપ્રોન ૩.૦#વીક ૧૨#જૂન#માઈફર્સ્ટ રેશીપી#વીકમીલ૧ Sheetal mavani -
-
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
-
-
-
કોર્ન પનીર બટર મસાલા જૈન (Corn Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#RC1(નો onion, નો garlic) Hemaxi Patel -
પાલક પનીર (Spinach Paneer Recipe In Gujarati)
#PC પાલક પનીર ઘરોમાં બનતી રેસ્ટોરન્ટ્સ માં મળતી અને શુભ પ્રસંગ કે જમણવારમાં પીરસાતી વાનગી છે...પાલકની ગ્રીન ગ્રેવીમાં પનીર ઉમેરી ને ખાસ મસાલાઓ વડે તેને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
-
પાલક મટર મલાઈ (Palak Matar Malai Recipe In Gujarati)
#GA4#Week2#Spinach#post2મેથી મટર મલાઈ ની સબ્જી તો આપણે બનાવતા જોઈએ છે. પણ આજે મેં પાલક નો કીવર્ડ યુઝ કરીને પાલક મટર મલાઈ ની સબ્જી બનાવી છે. ખાવામાં બહુ જ ટેસ્ટી બની છે. ચોક્કસથી ટ્રાય કરવા જેવી સબ્જી છે બધાને બહુ જ ભાવશે. Rinkal’s Kitchen -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#RC4#cookpadguj#cookpad#cookpadindiaTriple P : Neeru Thakkar -
-
-
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
-
-
More Recipes
ટિપ્પણીઓ (32)