મઠીયા (Mathia Recipe In Gujarati)

Gopi Lakhani @cook_31875834
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ કરો
- 2
મઠીયા ને ઉભા કટ કરો
- 3
હવે ગરમ તેલમાં તળી લો
- 4
તૈયાર છે મઠીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
જાડા મઠિયા (Thick Mathia Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi -
મઠીયા (Mathiya recipe in Gujarati)
#DIWALI2021#cookpadgujarati#cookpadindia મઠીયા એક ગુજરાતી ફરસાણ ની વાનગી છે. ગુજરાતમાં સમાન્ય રીતે આ ફરસાણ દિવાળીના દિવસોમાં બનાવવામાં આવે છે. આ ફરસાણ ખાવા માં એકદમ ક્રિસ્પી હોય છે અને તેને ખાવાની ખૂબ મજા આવે છે. મઠ અને અડદની દાળના લોટમાંથી મઠીયા બનાવવામાં આવે છે. મઠીયા નો સ્વાદ તીખો અને ગળ્યો હોય છે. મઠીયામાં તીખાસ લાવવા માટે લવિંગીયા મરચા નો ઉપયોગ કરવામાં આવે છે. અમારા ઘરમાં તો દિવાળીના તહેવારમાં મઠીયા ખાસ બનાવવામાં આવે છે. Asmita Rupani -
-
-
મઠીયા (Mathia Recipe In Gujarati)
#DFT#@rekhavora .. મઠીયા મે રેખાબેન વોરાની રેસીપી માંથી પ્રેરણા લઈને પ્રથમ વખત પ્રયાસ કર્યો છે જે ખરેખર ખુબ જ સરસ સ્વાદિષ્ટ અને ગળચટ્ટા બન્યા છે.અને બધાને ખૂબ જ પસંદ પડ્યા છે. Riddhi Dholakia -
મઠીયા (Mathia Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#મઠીયાદિવાળી આવે એટલે મઠીયા તો બને જ. મઠીયા વગર તો ગુજરાતીઓની દિવાળી ના થાય. વડી મઠ અને અડદની દાળ બન્ને પૌષ્ટિક છે. Neeru Thakkar -
-
પાતળા મઠીયા (Thin Mathia Recipe In Gujarati)
#DFTદિવાળી નો તહેવાર મઠીયા વિના કલ્પી ન શકાય, કોઈ પણ સમયે ખાઈ શકાય છે Pinal Patel -
પાતળા મઠીયા (Thin Mathia Recipe In Gujarati)
દીવાળી ના તહેવાર મા દરેક ગુજરાતી ઘરોમાં ગળચટ્ટા અને થોડા તીખાં પાતળાં મઠીયા બનેજ, મે પણ અહીંયા ઘરેજ મઠીયા બનાવ્યા છે Pinal Patel -
-
-
-
-
-
-
-
-
-
મસાલા મઠીયા પાપડ (વેસ્ટ માથી બેસ્ટ રેસિપીઝ)
#cookpadgujarati#Cookpadindia#CWM2 #Hathimasala#week2 Sneha Patel -
-
મઠિયાં સેવ જૈન (Mathiya Sev Jain Recipe In Gujarati)
#DTR#DIWALI#FESTIVAL#SEV#MATHIYA#GUJRAT#COOKPADGUJRATI#COOKPADINDIA દિવાળીની વાત આવે એટલે તેની સાથે મઠીયા ની વાત તો આવી જ જાય. ઘરે મઠીયા નો લોટ બાંધવો તેને ટુપો તેને વણવા અને તળવા એક ઘણી મોટી અને મહેનત ની પ્રક્રિયા છે. પરંતુ આ જ પ્રક્રિયાને થોડી સહેલી કરીને તે જ સ્વાદ માણવો હોય તો આ રીતે મઠીયા સેવ બનાવી શકાય છે. આ મારો એક પોતાનો ઇનોવેટિવ આઇડિયા છે મને થયું કે લાવ આમાંથી સેવ બનાવી જોઈએ તો કેવી લાગે છે અને મેં ટ્રાય કરી જોયો તો આ સેવ ઘરમાં બધાને ખૂબ પસંદ આવી. Shweta Shah -
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
#MAHappy Mother's Dayમધર્સ ડે કોન્ટેસ્ટમાના હાથની રસોઈ એટલે સૌથી બેસ્ટ હોય છે કારણ કે તેમાં માનો છલોછલ પ્રેમ ભરેલો હોય છે કહેવત છે કે માના વિના સુનો સંસાર આ જાડા મઠીયા ની રેસીપી મારી મમ્મી પાસેથી શીખી છું ને મઠીયા માં તેના જેવો સ્વાદ આવે તેવી હું કોશિશ કરું છું Jayshree Doshi -
જાડા મઠીયા
#દિવાળીદિવાળીમાં બે પ્રકારના મઠીયા બનતા હોય છે. એક તો પાતળા મઠીયા અને બીજા જાડા મઠીયા જેને ઘણાલોકો મઠ પૂરી પણ કહે છે. જાડા મઠીયા બનાવવા સરળ છે. તેના લોટને વધુ સમય કુટવાની જરૂર નથી. ગળપણ અને હીંગના લીધે સ્વાદમાં પણ લાજવાબ બને છે ફક્ત લોટનાં માપ અને સરખો બંધાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. તો જાણીએ આપણે જાડા મઠીયા બનાવવાની રીત. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15666298
ટિપ્પણીઓ