મઠીયા દિવાળી સ્પેશિયલ

Saroj Shah
Saroj Shah @saroj_shah4

મઠીયા દિવાળી સ્પેશિયલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૪૦મીનીટ
એક વ્યકિત
  1. ૫૦૦ગ્રામ મઠીયા નાલોટ
  2. ૧ચમચી અજમો
  3. ૧ચમચી હીગ
  4. ૧/૨કપ..મોરસ
  5. ૧ચમચી સફેદ મરચુ
  6. ૧ચમચી સેકેલા મીઠુ
  7. ૨ચમચી..ઘી
  8. તેલ...તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦મીનીટ
  1. 1

    રીત...૩કપ પાણી મા સેકેલુ મીઠુ, મોરસ નાખી ને પાણી ગરમ કરવા મુકો.. ચલાવો મોરસ ઓગળી જાય નીચે ઊતારી ગૈસ બંદ કરી દો..

  2. 2

    લોટ મા અજમો, હીગ,સફેદ મરચુ નાખી મીકસ કરો.ગરમ પાણી મા ઘી એડ કરી ને થોડુ લોટ મા નાખી લોટ ક્રમબલ કરો.બરોબર મિકસશકરી પાણી થી લોટ બાધી લો..

  3. 3

    હવે લોટ ને પરઈ વડે ટીપો જેથી લોટ સુવાળા અને સ્મૂધ થાય, બાધેલા લોટ ના સરખા ગુલ્લા કરી ગોળ,પાતળા વણી ને ગરમ તેલ મા તળી લેવુ..તૈયાર છે દીપાવલી મા દરેક ઘરો મા બનતી મઠીયા..

  4. 4

    મસ્ત,ક્રન્ચી,મન્યી અને ટેસ્ટી મઠીયા ખાસ ગુજરાતી પકવાન છે.. સ્વાદ મુજબ મોરસ મરચુ ની માત્રા ઘટાળી,વધારી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ

Similar Recipes