રાયતાં મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

Green chili Aachar

શેર કરો

ઘટકો

10 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 100ગ્રામ લીલાં મરચા
  2. 1લીંબુ નો રસ /અથવા આથેલું લીંબુ 1
  3. 1 ચમચી રાઈ ના કુરિયા
  4. 1 ચમચી મીઠું
  5. 3 ચમચીતેલ
  6. 1/2 ચમચી હળદર
  7. 1ચપટી હિંગ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    મરચા ને ધોઈ ને કોરા કરી સમારી લેવા,તેમાં બધા મસાલા મિક્સ કરવા.

  2. 2

    હવે તેમાં તેલ અને લીંબુ નો રસ અથવા આથેલું લીંબુ ઉમેરી ને મિક્સ કરી દો.

  3. 3

    તો તૈયાર છે રાયતાં મરચા. ગમે તે ભોજન કે નાસ્તા સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes