પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું,હિંગ, તેલ, પાલક - મરચા ની પેસ્ટ નાખી હલાવી લો હવે તેમાં જરૂર પડે તો થોડું પાણી ઉમેરી સેવ નો લોટ બાંધવો
- 2
તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે સંચો ગ્રીસ કરી તેમાં સેવની જારી મૂકી સેવ નો લોટ ભરી સંચો બંધ કરી દો અને તેલ માં સેવ પાડો બંને બાજુ ફેરવી સેજ કડક થાય એટલે ઉતારી લો ગેસ બંધ કરી દો તૈયાર છે સ્વાદિષ્ટ પાલક ની સેવ
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3#week3#DFT#Cookpadindia#cookpadgujaratiદિવાળી માં નાસ્તા માટે મે પાલક સેવ બનાવી જે ખુબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે hetal shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3#Week3#DFT પાલકની સેવ નામ સાંભળી યંગસ્ટસૅ મોં મચકોડે પણ સ્હેજ ટેસ્ટ કર્યા પછી તો એમ જ બોલશે.'વાહ,સુપબૅ'.અજમાવી જુઓ.હેલ્ધી અને ચટપટી નવીનતાસભર સેવ 'પાલકસેવ'. Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15677303
ટિપ્પણીઓ (3)