પાલક ની સેવ (Palak Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકને ધોઈ સાફ કરી લો ફુદીનાના પાન પણ સાફ કરી દો એક મિક્સરમાં પાલક અને ફુદીનો લઈ તેમાં લીલા મરચા ઉમેરી તેની પેસ્ટ બનાવી લો પેસ્ટ ગાળી લો
- 2
પાલકના મિશ્રણમાં બેથી ત્રણ ચમચી તેલ ઉમેરી સ્વાદમુજબ મીઠુ ઉમેરો લીંબુનો રસ ઉમેરો બધું મિક્સ કરી બ્લેન્ડર ફેરવી લો
- 3
એક એક વાસણમાં આ મિશ્રણ લઇ તેમાં ચણાનો લોટ ઉમેરો અને સેવ નો લોટ તૈયાર કરો મિશ્રણમાં સમાય તેટલો જ લોટ ઉમેરો પાંચથી દસ મિનિટ આપો
- 4
એક કડાઈમાં તેલ ગરમ ગરમ કરો સેવ પાડવાના સંચામાં જાળી મૂકી સંચા ને ગ્રીસ કરી સેવનો મિશ્રણ ઉમેરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી સેવ પાડી લો સેવ અને મધ્યમ ફલેમ પર થવા દો બંને બાજુ તળાઈ જાય એટલે કાઢી લો ઠંડી થાય એટલે એરટાઈટ કન્ટેનરમાં ભરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3છપ્પન ભોગ રેસીપીસ ચેલેન્જ - ૩મારા નાના દીકરાની ફેવરીટ.. આ દિવા઼ળી તે કેનેડા છે છતાં તેને યાદ કરી બનાવી છે. ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. Dr. Pushpa Dixit -
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3#week3#DFT#Cookpadindia#cookpadgujaratiદિવાળી માં નાસ્તા માટે મે પાલક સેવ બનાવી જે ખુબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે hetal shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15673855
ટિપ્પણીઓ (9)