પાલક સેવ (Spinach Sev Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#CB3
#cookpadindia
#Cookpadgujarati
પાલક સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપપાલક
  2. ૧/૪ કપ ફુદીના ના પાન
  3. લીલા મરચાં
  4. ૧ બાઉલ ચણા નો લોટ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. તેલ :-
  7. ૨ ટી સ્પૂન મોણ માટે તેલ + તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાલક અને પુદીના ને સાફ કરી ને ધોઈ લો પછી મિક્સર માં પાલક અને ફૂદીનો લઈ તેમાં લીલા મરચા નાખી બારીક ક્રશ કરી લો

  2. 2

    હવે ૧ બાઉલ માં ચણાનો લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી મિક્સ કરી લો પછી તેમાં પાલક અને ફુદીના નો ગાળેલો પલ્પ નાંખી સરસ લોટ બાંધી દો

  3. 3

    હવે સેવ ના સંચા મા તેલ લગાવી લોટ ભરી ને ગરમ તેલ માં મધ્યમ તાપે સેવ પાડી તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes