રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલકને ચોખ્ખા પાણીથી ધોઈ કોરી કરી લો. હવે એક મીકસર જાર લઈ તેમાં પાલક સમારી મરચાને પણ બારીક સમારી સંચળ/મીઠું નાખી પેસ્ટ બનાવી લો
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં અજમો, સંચળ/મીઠું, પાલક મરચાની પેસ્ટ નાખી લોટ બાંધી લો.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે તેને થોડુ લોટમાં નાખી હલાવી લો. સંચાને તેલ થી ગ્રીસ કરી લો. તેમાં બનાવેલ લોટ ભરી સેવ પાડી લો.
- 4
સેવ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે બહાર કાઢી લો. ઉપરથી ચાટ મસાલો કે સંચળ ભભરાવી લો. તો તૈયાર છે પાલક સેવ.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3#Week3#DFT પાલકની સેવ નામ સાંભળી યંગસ્ટસૅ મોં મચકોડે પણ સ્હેજ ટેસ્ટ કર્યા પછી તો એમ જ બોલશે.'વાહ,સુપબૅ'.અજમાવી જુઓ.હેલ્ધી અને ચટપટી નવીનતાસભર સેવ 'પાલકસેવ'. Smitaben R dave -
-
-
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3#week3#DFT#Cookpadindia#cookpadgujaratiદિવાળી માં નાસ્તા માટે મે પાલક સેવ બનાવી જે ખુબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે hetal shah -
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3પાલક સેવ સ્વાદ મા ખુબ સરસ લાગે છે લીંબુ અને સંચળ પાઉડર ના લીધે ખુબ ચટપટી લાગે છે Dipti Patel -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3છપ્પન ભોગ રેસીપીસ ચેલેન્જ - ૩મારા નાના દીકરાની ફેવરીટ.. આ દિવા઼ળી તે કેનેડા છે છતાં તેને યાદ કરી બનાવી છે. ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15706216
ટિપ્પણીઓ