લાલ મરચા રાઈ વાળા (Lal Marcha Rai Vala Recipe In Gujarati)

Banshi Kariya @cook_32391942
લાલ મરચા રાઈ વાળા (Lal Marcha Rai Vala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લાલ મરચા ધોવાઅને સુધારી લો
- 2
રાઈનાકુરિયા ને થોડા કશ કરવો
- 3
મરચામાં બધી સામગ્રી મિક્સ કરવી
- 4
અને ફ્રીજ માં મૂકી દેવા એક વીક સારા રહેશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાઈ વાળા લાલ મરચાં (Rai Vala Lal Marcha Recipe In Gujarati)
#WK1 #Week1 લાલ મરચાં રાઈ વાળા Vandna bosamiya -
-
રાઈ વાળા મરચા નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
#winter kitchen challenge#WK1 શિયાળા માં રાઈ વાળા લાલ,લીલા મરચા નું અથાણું ખુબ ભાવે છે.અને ઠંડી માં ભૂખ ઉઘાડે છે. Varsha Dave -
રાઈ વાળા મરચાં (Rai Vala Marcha Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રાઈ વાળા મરચાંઅમારા ઘરમાં બધા અથાણાં ખાવાના શોખીન છે એટલે મારે નવા નવા વેરિએશન કરી ને અથાણાં બનાવવા પડે. તો આજે મેં રાઈ વાળા મરચાં નું અથાણું બનાવ્યું.આ અથાણું ઇન્સ્ટન્ટ જ બની જાય છે. અને ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindiaલાલ મરચા નું અથાણું એક મહિનો આવું જ રહે છે. Hinal Dattani -
-
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
પહેલી જ વાર બનાવયું છે પણ ખુબ સરસ થયું છે Anupa Prajapati -
-
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.#spicequeen#cookpadindia#cookpad_gu spicequeen -
રાઈ વાળા મરચાનું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ -1#WK1 Mauli Mankad -
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR Amita Soni -
-
રાઈ વાળા મરચાં નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
Winter special#WK1 Heena Pathak -
રાઈ વાળાં મરચાં (Rai Vala Marcha Recipe In Gujarati)
#WK1# વિનટર ચેલેંજ winter challenge SHRUTI BUCH -
-
-
દહીં વાળા રાઈ વાળા મરચાં (Dahi Rai Vala Marcha Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના અથાણાં ખૂબ જ ભાવે છે. તો હું તેમા પણ વેરિએશન કરતી હોઉં છું . તો આજે મેં અલગ રીતે રાઈ વાળા મરચાં બનાવ્યા છે. Sonal Modha -
રાઈ વાળા મરચાં (Rai Vala Marcha Recipe In Gujarati)
#SPRશિયાળો ચાલુ થાય વઢવાણી મોળા મરચાં આવી જાય ને બધાં ના ફેવરીટ સવાર ના નાસ્તા થી લઇને રાત ના ભોજન મા બધાં પ્રેમ થી ખાય ને તે સર્વ થાય છે. HEMA OZA -
-
-
-
લાલ અને લીલા રાયતા મરચા નું અથાણું (Lal Lila Raita Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 Rita Gajjar -
-
-
મેથીયા લાલ મરચા (Methiya lal Maracha recipe in Gujarati)
શિયાળો આવે એટલે મરચા ખાવા ની મોજ પડી જાય ઉનાળામાં ઘણાને ગરમ પડે એટલે ન ખાતા હોય પણ શિયાળામાં અલગ અલગ રીતે મરચાં બનાવી ખાવાની બહુ મજા આવે Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15744508
ટિપ્પણીઓ