રાઈ વાળા ટિંડોરા (Rai Vala Tindora Recipe In Gujarati)

Meenaben jasani @Meenabenjasani
રાઈ વાળા ટિંડોરા (Rai Vala Tindora Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટિંડોરા ને સરખાં ધોઈને ચાર ચીરા કરી લેવાં.
- 2
હવે એક તપેલીમાં ટિંડોરા લઈ તેમાં તેલ, રાઈના કુરિયા, હળદર, આમચૂર પાઉડર ઉમેરી મિક્સ કરવું.
- 3
મિક્ષ થઈ જાય પછી તેને એક સર્વિંગ બાઉલ માં કાઢી લો. અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
રાઈ વાળાં મરચાં (Rai Vala Marcha Recipe In Gujarati)
#WK1# વિનટર ચેલેંજ winter challenge SHRUTI BUCH -
રાઈ વાળા મરચાં (Rai Vala Marcha Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રાઈ વાળા મરચાંઅમારા ઘરમાં બધા અથાણાં ખાવાના શોખીન છે એટલે મારે નવા નવા વેરિએશન કરી ને અથાણાં બનાવવા પડે. તો આજે મેં રાઈ વાળા મરચાં નું અથાણું બનાવ્યું.આ અથાણું ઇન્સ્ટન્ટ જ બની જાય છે. અને ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
રાઈ વાળા મરચા નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
#winter kitchen challenge#WK1 શિયાળા માં રાઈ વાળા લાલ,લીલા મરચા નું અથાણું ખુબ ભાવે છે.અને ઠંડી માં ભૂખ ઉઘાડે છે. Varsha Dave -
-
રાઈ વાળા લાલ મરચાં (Rai Vala Lal Marcha Recipe In Gujarati)
#WK1 #Week1 લાલ મરચાં રાઈ વાળા Vandna bosamiya -
રાઈ વાળા મરચાનું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ -1#WK1 Mauli Mankad -
-
રાઈ વાળા મરચાં (Rai Vala Marcha Recipe In Gujarati)
#SPRશિયાળો ચાલુ થાય વઢવાણી મોળા મરચાં આવી જાય ને બધાં ના ફેવરીટ સવાર ના નાસ્તા થી લઇને રાત ના ભોજન મા બધાં પ્રેમ થી ખાય ને તે સર્વ થાય છે. HEMA OZA -
-
રાઈ વાળા મરચાં નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
Winter special#WK1 Heena Pathak -
-
રાઈ મેથી વાળા મરચાં (Rai Methi Vala Marcha Recipe In Gujarati)
#ChooseToCook#ધરી ની વાડી એથી તાજા મરચાં આવ્યા મારા હસબન્ડ ના ફેવરીટ છે તેના માટે બનાવીયા છે Jigna Patel -
-
રાઈ વાળા કેરડા નું અથાણું (Rai Kerda Athanu Recipe In Gujarati)
આફ્રિકા માં અમને લોકોને કેરડા ન મળે તો હું જયારે ઈન્ડિયા જાઉં ત્યારે ત્યાં થી આથેલા કેરડા લઈ આવું. પછી તેમાં થી રાઈ વાળા કેરડા બનાવું. આ અથાણું ખીચડી અને રોટલા સાથે સરસ લાગે. Sonal Modha -
-
-
ટિંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
મારી દાદી તો જ્યારે આ શાક બનાવતાં ત્યારે સહેજ ગળપણ નાખતાં પણ અમારા ઘર માં કોઈ ને શાક કે દાળ માં ગળપણ ભાવતું નથી. ટિંડોરા અહીં કેરળ માં મળવા એ પણ એક મોટી વાત છે. ટિંડોરા તો મળે પણ ગુજરાત જેવા કૂણાં ન હોય. મોટા અને અંદર થી લાલ હોય. પણ ક્યારેક નસીબ સારું હોય તો મળે અને જ્યારે મળે ત્યારે આ શાક બને. Darshana Patel -
-
-
-
દહીં વાળા રાઈ વાળા મરચાં (Dahi Rai Vala Marcha Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના અથાણાં ખૂબ જ ભાવે છે. તો હું તેમા પણ વેરિએશન કરતી હોઉં છું . તો આજે મેં અલગ રીતે રાઈ વાળા મરચાં બનાવ્યા છે. Sonal Modha -
-
રાઈ વાળા મરચાં નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને મરચાં દરેક સ્વરૂપ માં ભાવે. સંભારો અથાણું ગ્રીન ચટણી કાચા મરચાં રાયવાળા તરેલા આથેલા. લાલ મરચાં નુ અથાણુ ચટણી દરરોજ માટે ઘરમાં હોય જ. Sonal Modha -
રાયતા ટિંડોરા (સંભારો)
#ઇબુક day19. સંભારા ધણી બધી જાત ના બનતા હોય છે આં ટીન્ડોરા નો સંભારો વધારે દિવસ સુધી રાખી શકાય છે.સ્વાદ મા પણ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16055548
ટિપ્પણીઓ