રાયતા લાલ મરચા(Raita lal marcha recipe in Gujarati)

Neeta Mehta
Neeta Mehta @neetamehta
શેર કરો

ઘટકો

10 min
4 વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ લાલ મરચા
  2. ૨૫ ગ્રામ રાઈ ના કુરિયા
  3. ૨ ચમચીલીબુ નો રસ
  4. ૨ ચમચીતેલ
  5. 1/4 ચમચી હળદર
  6. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

10 min
  1. 1

    સૌ પ્રથમ લાલ મરચા ને ધોઈને કોરા કરી લો.

  2. 2

    ત્યારબાદ બી કાઢી ને ઉભી ચીરી માં સમારી લો ત્યારબાદ મરચા માં રાઈના કુરિયા તેલ મીઠું હળદર અને લીંબુનો રસ મિક્સ કરી લો.

  3. 3

    ત્યારબાદ મરચા ને બરણીમાં ભરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Mehta
Neeta Mehta @neetamehta
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes