મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ઠંડીની સીઝનમાં

મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)

ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ઠંડીની સીઝનમાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ચાર લોકો માટે
  1. 2 વાટકીચોખા
  2. 1બાઉલ વેજીટેબલ બારીક સમારેલ ફ્લાવર વટાણા ટામેટા કાંદા કેપ્સીકમ
  3. જરૂર મુજબ મસાલા
  4. અડધી ચમચી હળદર
  5. અડધી ચમચી ધાણાજીરૂ
  6. અડધી ચમચી લાલ મરચું
  7. સ્વાદ મુજબ મીઠું
  8. ૩ ચમચીઘી
  9. 1/4 ચમચીહિંગ
  10. 1 ટુકડોઆદુ, ૨ લીલા મરચા
  11. ૪-૫લીમડાના પાન
  12. 1 ચમચીલવિંગ, તજ, મરી
  13. પા ચમચી ઈલાયચી નો ભૂકો
  14. જરૂર મુજબ પાણી
  15. સર્વ કરવા માટે પાપડ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ રાઈસને પાણીથી ધોઈ લો ત્યારબાદ કુકરમાં ઘી ગરમ મૂકી હિંગ લીલા મરચા લીમડાના પાન અને સુકા મસાલા બે મિનિટ માટે દવા ત્યારબાદ તેમાં બધા વેજીટેબલ ઉમેરો જરૂર મુજબ બધા મસાલા કરો અને પલાળેલા રાઈસ નાખી મિક્સ કરી લો

  2. 2

    અને જરૂર મુજબ પાણી નાખી ત્રણથી ચાર સીટી વગાડી લો કૂકર ઠંડું થઈ જાય પછી સર્વિંગ બાઉલમાં લઈને પાપડ સાથે સર્વ કરો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.

  3. 3
  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
Right dear👍👌👌😋😘amare pan week ma ek var fix j hoy😊

Similar Recipes