મસાલા આલુ પૂરી (Masala Aloo Poori Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે અને મોટા લોકોને પણ
મસાલા આલુ પૂરી (Masala Aloo Poori Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે અને મોટા લોકોને પણ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા અને ત્રણથી ચાર સીટી વગાડી લો ત્યારબાદ તેની છાલ કાઢી તેનો છૂંદો કરી લો ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ બધા મસાલા તેલ કસૂરી મેથી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો અને એક ચમચી તેલ નાખી લોટ કેળવી લો
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો અને લોટના લૂઆ પાડી મીડિયમ સાઇઝની પૂરી વણી લો અને ગરમ તેલમાં બંને બાજુથી ગોલ્ડન અને ફૂલીને દડા જેવી થાય ત્યાં સુધી તળી લો અને ટિસ્યુ પેપરમાં કાઢી લો
- 3
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ મસાલા આલુપુરી બનીને તૈયાર છે સર્વિગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ સાથે સર્વ કરો આ પૂરી તમે ચા સાથે પણ ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ મટર નગેટ્સ (Aloo Matar Nuggets Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
જુવાર ના લોટ ની ટીક્કી (Jowar Flour Tikki Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
ફરસી મસાલા પૂરી (Farsi Masala Poori Recipe In Gujarati)
આ પૂરી ખૂબ જ ટેસ્ટી ફરસી અને ખાવામાં સોફ્ટ બને છે. Falguni Shah -
કર્ડ સેન્ડવીચ (Curd Sandwich Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે ફરાળમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
પાલક ના ક્રિસ્પી ભજીયા (Palak Crispy Bhajiya Recipe In Gujarati)
ઠંડીના મોસમમાં ખાવાની મજા પડી જાય છેહેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બન્યા છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે.😋 Falguni Shah -
પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
પાઉં વડા (Pav Vada Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
પાલક પકોડા ચાટ (Palak Pakoda Chaat Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છેગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah -
મિક્સ દાળ ના હેલ્ધી ચીલા (Mix Dal Healthy Chila Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે આમાં ભરપૂર માત્રામાં દાળ અને વેજીટેબલ આવે છે. Falguni Shah -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#week4#MSહેલ્ધી અને ટેસ્ટી રેસીપી ઠંડીના મોસમમાં પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
મીની આલુ પૌવા ટીકી (Mini Aloo Pauva Tikki Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
મસાલા ખાખરા પીઝા (Masala Khakhra Pizza Recipe In Gujarati)
#KCખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16007796
ટિપ્પણીઓ (2)