વેજ સૂપ (Veg. Soup Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
રાતે વરસાદ આવ્યો.. શિયાળામાં વરસાદ એટલે માવઠુ.. વાતાવરણ ઠંડું થઈ ગયું.. તો સવારે ગરમાગરમ વેજીટેબલ સૂપ પીવાની ઈચ્છા થઈ. થોડા ઓટ્સ પણ નાંખ્યા જેથી થિક બને અને પેટ પણ ભરાય.. જે લોકો weight loss કરવા માંગતા હોય તેમની માટે best option છે
વેજ સૂપ (Veg. Soup Recipe In Gujarati)
રાતે વરસાદ આવ્યો.. શિયાળામાં વરસાદ એટલે માવઠુ.. વાતાવરણ ઠંડું થઈ ગયું.. તો સવારે ગરમાગરમ વેજીટેબલ સૂપ પીવાની ઈચ્છા થઈ. થોડા ઓટ્સ પણ નાંખ્યા જેથી થિક બને અને પેટ પણ ભરાય.. જે લોકો weight loss કરવા માંગતા હોય તેમની માટે best option છે
રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં બટર નાંખી આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળો. હવે બધા શાકભાજી સાંતળો. મીઠુ અને પાણી નાંખી ઢાંકીને થવા દો.
- 2
ઉકળે એટલે મરી પાઉડર અને કોર્ન ફ્લોરની સ્લરી નાંખી થવા દો.
- 3
હવે ગરમાગરમ સૂપ રેડી છે તો બાઉલમાં સર્વ કરી enjoy કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
મિક્સ વેજ & કોર્ન સૂપ (Mix Veg Corn Soup Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસું જામ્યું છે. આખો દિવસ વરસાદ પડે ને સાંજે ગરમાગરમ સૂપની ફરમાઈશ આવે.. શાકભાજી કટીંગ - ચોપીંગ કરીને રાખ્યા હોય તો ઝટપટ બની જાય..તો તૈયાર છે મિક્સ વેજ સૂપ🍲 Dr. Pushpa Dixit -
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ઠંડી ની મોંસમ માં સૂપ પીવા ની કઈક અલગજ મજા હોય છે તો આજે આપણે સ્વીટ કોર્ન સુપ ની મજા લઇસુ Jigna Patel -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળા માં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે તો હું અહીં મકાઈ ના સૂપ ની રેસીપી મૂકું છું. Dimple prajapati -
મંચાઉં સૂપ (Manchow soup in Gujarati)
#૩વિકમીલચેલેન્જ#વિક૧#spicy#માઇઇબૂક #post24વરસાદ કે શિયાળાની ઠંડી ચાલુ થઈ જાય અને વાતાવરણ થોડું ઠંડું થઈ જાય એટલે કંઇ પણ ગરમ વાનગીઓ ખાવાનું મન થાય. ગરમ સૂપ પીવાનું મન થાય. તો આપડે આજે બનાવીએ મંચાઉં સૂપ Bhavana Ramparia -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MCR#sweet corn soup#સ્વીટ કોર્ન સૂપવરસાદ આવ તો હોય અને આ ગરમ ગરમ સૂપ પીવા મળે તો જલસો પડી જાય Deepa Patel -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જશિયાળામાં ગરમાગરમ સૂપ કોને ન ભાવે?? તેમાં પણ મનચાઉં સૂપ.. શરદી થઈ હોય તો જો આ સૂપ પીવો તો ખૂબ જ રાહત મળે. Dr. Pushpa Dixit -
હોટ એન્ડ સોર વેજ. સૂપ (Hot N Sour Veg Soup Recipe In Gujarati)
#MSR#cookpadgujarati#cookpadindia#moonsoon specialવરસતાં વરસાદ માં હોટ એન્ડ સોર સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તે ટેસ્ટ માં તીખો અને ખાટો હોય છે.આ સૂપ ચાઈનીઝ છે.અને ઝડપ થી બની પણ જય છે. Alpa Pandya -
વેજ સૂપ (Veg Soup Recipe In Gujarati)
ટેસ્ટી અને હેલ્ધી સૂપ સાંજની છોટી ભૂખમાં બહુ બનાવું. કોઈ વાર કોર્ન સૂપ કે મનચાઉં સૂપ. આજે મિક્સ વેજ સૂપ બનાવ્યું.. કોઈ પ્લાનીંગ વગર.. ડિમાન્ડ અને વરસાદી વાતાવરણને માન આપી available 🥦🥕🌽vegetables માંથી બનાવ્યું. Dr. Pushpa Dixit -
-
ઓટ્સ વેજી સૂપ (Oats Veggie Soup Recipe In Gujarati)
હેલ્ધી અને પેટ ભરાઈ જાય એટલે weight loss માં ખૂબ જ ઉપયોગી સૂપ. બ્રેક ફાસ્ટમાં લો તો બીજી કોઈ વસ્તુની જરૂર નહિ. સીધા લંચ ટાઈમમાં જ જમવાની ઈચ્છા થાય. Dr. Pushpa Dixit -
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ (Cream of vegetable soup recipe Gujarati)
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ માઈલ્ડ ફ્લેવર નું ક્રિમી સૂપ છે જેમાં પસંદગી પ્રમાણે ના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય છે. સરળતાથી બની જતું આ સ્વાદિષ્ટ સૂપ શિયાળામાં અથવા તો વરસાદની ઋતુમાં પીવાની ખૂબ જ મજા આવે છે.#માઇઇબુક#પોસ્ટ27#cookpadindia#cookpad_gu spicequeen -
લેમન કોરીયેન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup/સૂપશિયાળાની ઠંડીના દીવસોમાં જ્યારે કંઇક ગરમાગરમ તાજગીભર્યું પીવાની ઇચ્છા થાય ત્યારે મારા મનમાં સૂપ પીવાની તલપ જાગે. એમાંય લીંબુમાં રહેલ વિટામીન સી, કોથમીરમાં રહેલ વિટામીન એ અને ગાજર, કોબીજમાં રહેલ મલ્ટી વિટામીનથી ભરપૂર... ઝટપટ બનતું લેમન કોરીયેન્ડર સૂપ એ મારી પહેલી પસંદ. Harsha Valia Karvat -
-
-
-
-
વેજ. સૂપ(Veg Soup Recipe in Gujarati)
#GA4#Week10આપડે અવારનવાર સૂપ બનાવતા હોઈએ છીએ. પણ આ એક એવો સૂપ છે જેમાં બધા વેજિટેબલ નો સમાવેશ થાય છે. બનવામાં પણ ખુબ સરળ છે. Uma Buch -
ક્રીમ વેજીટેબલ સૂપ (Cream vegetable soup Recipe in Gujarati)
#GA4#week20શિયાળા માં કડકડતી ઠંડી માં મસ્ત મજા નો ગરમ હેલ્થી અને ટેસ્ટી સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે.. એમાંય બધા વેજીટેબલ મળતા હોય ત્યારે આ વિટામિન્સ થી ભરપૂર અને બાળકો ને પણ ભાવે એવો ક્રીમી સૂપ બનાવી આનંદ માણી લેવો. Neeti Patel -
લેમન કોરીએન્ડર સૂપ(Lemon coriander soup recipe in gujarati)
#GA4#Week10#Soupલેમન કોરીએન્ડર સૂપઠંડી ની મોસમમાં વિટામીન સી થી ભરપૂર અને ઇમ્યુનીટી વધારનાર સૂપ. Bhavika Suchak -
-
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
વેજ હોટ & સ્યોર સૂપ(veg.hot & sour soup recipe in Gujarati)
ચોમાસાની મૌસમમાં આપણને કંઈક ગરમા-ગરમ અને સ્પાઈસી હોય તો ખુબ ભાવે એટલે જ આજ હું તમારા માટે એક ગરમાગરમ સુપ ની રેસિપી લઈને આવી છું વેજ હોટ અને સ્યોર સૂપ 😋 Bhavisha Manvar -
મીક્ષ વેજ સૂપ(Mix veg soup Recipe in Gujarati)
#GA4#week10વિટામિન C થી ભરપૂર ગરમા ગરમ સૂપ Bhavna C. Desai -
વેજીટેબલ સૂપ(Vegetable soup recipe in gujarati)
#GA4#Week10વેજીટેબલ સૂપ બનાવવા માટે એક પેનમાં ૨ ચમચી તેલ મૂકીઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું કેપ્સીકમ ઝીણું સમારેલું કોબીજ ઝીણી સમારેલી ડુંગળી અડધો વાટકો બાફેલી મકાઈઆદુની પેસ્ટ લસણની પેસ્ટ આ બધું જ નાખી એક મિનિટ ચડવા દેવુંપછી તેમાં 500 એમએલ પાણી નાખી ઉકડવા દેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી તીખા નો પાઉડર નાખી પાંચ મિનિટ ઉકાળવુંપછી એક બાઉલમાં બે ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં પાણી નાખી સ્લરી બનાવવી પાંચ મિનિટ ઉકડે એટલે સુપ હલાવતા રહેવું અને સ્કરી નાખતા જવું પછી એક મિનિટ માટે ઉકાળવુંત્યારબાદ એક ગ્લાસમાં કાઢી સર્વ કરવું લીલી ડુંગળી ના પાન નાખી ગાર્નીશ કરવું Charmi Shah -
ટામેટા ગાજર નું સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
વરસાદી મૌસમમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા પડે. સૂપ હેલ્ધી અને ટેસ્ટી છે. 🍅 and 🥕 soup જરૂરથી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15753943
ટિપ્પણીઓ (7)