મરચા નો સંભારો (Marcha Sambharo Recipe In Gujarati)

Rita Rampariya
Rita Rampariya @Ritaa_12

#JR

શેર કરો

ઘટકો

  1. થી ૧૦ લીલા મરચાં
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. ચપટીહળદર
  4. ચપટીહિંગ
  5. 1 ચમચીમેથી
  6. 1 ચમચીજીરું
  7. 1 ચમચીવરિયાળી
  8. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચાના ટુકડા કરી લેવા

  2. 2

    મેથી જીરું અને વરિયાળી ને શેકી લેવું અને તેને અધકચરો પીસી લેવું

  3. 3

    તેલ ગરમ કરી તેમાં હિંગનો વઘાર કરી મરચા ઉમેરવા

  4. 4

    સ્વાદ અનુસાર મીઠું હળદર ઉમેરો

  5. 5

    પછી તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી હલાવી મિક્સ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Rampariya
Rita Rampariya @Ritaa_12
પર

ટિપ્પણીઓ

Similar Recipes