મરચા નો સંભારો (Marcha Sambharo Recipe In Gujarati)

Pushpa Rathod
Pushpa Rathod @Pushparathod
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ લીલા મરચાં
  2. 1 ચમચીતેલ
  3. ૨ ચમચીચણાનો લોટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચી મેથી દાણા
  6. 1/2 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચા ધોઈ સાફ કરી તેના કટકા કરવા

  2. 2

    એક કડાઈમાં તેલ લઇ તેમાં મેથી નો વઘાર કરો

  3. 3

    તેમાં મરચા ઉમેરી દેવા તેને થોડીવાર સાંતળો

  4. 4

    પછી તેમાં ચણાનો લોટ ઉમેરી દો

  5. 5

    અંદર મીઠું અને હળદર ઉમેરો

  6. 6

    થોડીવાર સાંતળી પછી પાણીનો છટકારો નાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pushpa Rathod
Pushpa Rathod @Pushparathod
પર

Similar Recipes