મેથી લીલા મરચાં નો સંભારો (Methi Lila Marcha Sambharo Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

મેથી લીલા મરચાં નો સંભારો (Methi Lila Marcha Sambharo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મીનીટ
  1. ૧૦૦ ગ્રામ લીલા મરચાં
  2. ૧ ચમચીસુકી મેથી
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧/૨ ચમચીધાણાજિરુ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. તેલ

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ
  1. 1

    મોટા મોળા મરચા ઊભા સુધારી બી કઢ નાખવાં

  2. 2

    તેલ ગરમ કરી ગેસ ની આંચ ધીમિ કરી તેમાં સહેજ હળદર ધાણાજીરું નાખવું.

  3. 3

    તેમાં મરચાં નાખી ૩ મિનિટ ચડવા દેવું વચ્ચે હલાવુ.

  4. 4

    મિક્ષીમાં મેથી અધકચરી વાટવિ

  5. 5

    મરચાં પર છાંટિ ૨ મિનિટ ચડવા દેવુ પૂરી ભાખરી થેપલાં પરોઠા સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

Similar Recipes