ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
3વ્યક્તિ
  1. 200 ગ્રામખજૂર
  2. 50 ગ્રામમાવો
  3. 2 ચમચીદળેલી ખાંડ
  4. 2-3 ચમચીઘી
  5. 3 ચમચીબદામ,પિસ્તા,કાજુ કતરણ રોસ્ટેડ

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં ખજૂર નાખી ધીમા તાપે હલાવતા રહો

  2. 2

    નરમ થાય એટલે તેમાં માવો અને દળેલી ખાંડ નાખી હલાવી લ્યો અને ડ્રાય ફ્રુટ નાખી હલાવી લ્યો

  3. 3

    થાળી ઘી વાળી કરી પાથરી દયો ઉપર થોડું ડ્રાય ફ્રુટ નાખી ઠંડુ થવા દયો અને પછી મન ગમતા પીસ કરી લ્યો અથવા બીબા પાડી લ્યો

  4. 4

    તૈયાર છે હેલ્ધી ખજૂર પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes