ચાપડી ઊંધિયું (Chapdi Undhiyu Recipe In Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_27650836
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો
  1. 2ટામેટા ચોપ કરેલા
  2. 1ડુંગળી ચોપ કરેલી
  3. 1બટેકું પીસ કરેલું
  4. 1/2 કપ કોબી સુધારેલી
  5. 1રીંગનું
  6. ૧/૨ કપ વટાણા
  7. ૧/૨ કપ વાલોર સુધારેલી
  8. ૧/૨ કપ ફ્લાવર સુધારેલું
  9. 3ચમચા તેલ
  10. સ્વાદ મુજબ બધો મસાલો
  11. 2 ગ્લાસપાણી
  12. 2 ચમચીલીંબુ રસ
  13. ચાપડી માટે
  14. 3 કપઘઉં જાડો લોટ
  15. સ્વાદ મુજબ મીઠું, જીરું

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ચાપડીનો લોટ લઈને તેમાં જાજુ મોણ ને મીઠું, જીરું નાખીને કઠણ લોટ બાંધવો ને તડી લેવી તેલમાં.

  2. 2

    ત્યાર બાદ ટામેટા, ડુંગળી ની ગ્રેવી કરી તેનો વઘાર કરવો. તેમાં બધો મસાલો ઉમેરવો. બાદમાં બધું શાક ઉમેરીને પાણી નાખીને 3,4 સિટી વગાડી લેવી.

  3. 3

    બાદમાં તેમાં લીંબુ અને કોથમીર ઉમેરીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_27650836
પર

ટિપ્પણીઓ

Similar Recipes