ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Pooja Raparka
Pooja Raparka @Poojaa_24

#JR

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબટાકા
  2. 1/2 કપ ફ્લાવર
  3. 1/2 કપ વટાણા
  4. 2રીંગણા
  5. 1/2 કપ ગુવાર
  6. 1/2 કપ વાલોર
  7. 1ડુંગળી
  8. ટામેટા
  9. 2 ચમચીલસણની ચટણી
  10. 1 કપતેલ
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. 1/2 ચમચી હળદર
  13. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  14. ચમચીધાણાજીરૂ
  15. 2 ચમચીગરમ મસાલો
  16. ૧ ચમચીરાઈ જીરુ
  17. 1/2 ચમચી હિંગ
  18. 2તમાલપત્ર અને સૂકા લાલ મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકને ધોઈને સાફ કરી ઝીણા કાપી લેવા

  2. 2

    કુકરમાં તેલ ગરમ કરી તમાલપત્ર સૂકા લાલ મરચા રાઈ જીરુ અને હિંગનો વઘાર કરવો

  3. 3

    તેમાં ઝીણી કાપેલી ડુંગળી અને લસણની ચટણી ઉમેરી બધા શાક ઉમેરવા

  4. 4

    સ્વાદ મુજબ મીઠું અને બધા મસાલા ઉમેરી હલાવી બરાબર મિક્સ કરવું

  5. 5

    શાકમાં બધા મસાલા મિક્સ થાય ત્યાં સુધી થોડી વાર ચઢવા દેવું

  6. 6

    જરૂર મુજબ પાણી ઉમેરી કુકરની બેથી ત્રણ સીટી વગાડવી

  7. 7

    કૂકર ઠંડું થાય એટલે ઊંધિયું ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Raparka
Pooja Raparka @Poojaa_24
પર

ટિપ્પણીઓ

Similar Recipes