ચાપડી ઉંધીયુ (chapdi undhiyu recipe in Gujarati)

Sonal Suva @foodforlife1527
ચાપડી ઉંધીયુ (chapdi undhiyu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ચણાનો લોટ લઇ તેમાં મેંથી, ધાણાભાજી, મીઠું, મરચું, હળદર, ધાણાજીરુ, ખાંડ, લીંબુ, સોડા નાંખી મિક્સ કરો. જરુર પડે તો ચમચીથી પાણી ઉમેરી નાની નાની ગોળી બનાવી લો. બધા શાકભાજી સુધારો.
- 2
કુકરમાં તેલ ગરમ કરવા મૂકી ઉંધીયાની ગોટી તળી લો. પછી એજ તેલમાં જીરુ અને હીંગનો વઘાર કરી લીમડો, તમાલપત્ર અને મરચા નાખો. હવે તેમાં લસણની પેસ્ટ, આદુ મરચા નાખો. બધા શાકભાજી નાંખી હલાવો. મીઠું અને હળદર નાંખી ધીમા તાપે પકાવો. પાણી છુટુ પડે પછી ટામેટા નાંખી પાકવા દો. ટામેટાની પ્યોરી પણ કરી શકો.
- 3
હવે બીજા બધા મસાલા નાંખી હલાવો. રસાવાલુ ભાવે તો થોડું પાણી ઉમેરો. ઉધીંયુ મોટાભાગ્ પાકી ગયું હશે. હવે ઉંધીયાની જે ગોળી બનાવી એ ઉપર મુકી કુકરનું ઢાંકણ બંધ કરી એક વ્હીસલ વગાડી ગેસ બંધ કરો. ઉંધીયાને ચાપડી, પરોઠા કે રોટલી સાથે જમો.
Similar Recipes
-
-
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#KS ( ઉંધીયું એ ગુજરાતી ઓ ની ફેમસ ડીશ છે મારાં ઘરે શિયાળા માં હર રવિવારે ઉંધીયું બને છે ) Dhara Raychura Vithlani -
ચાપડી ઊંધિયું (Chapdi Undhiyu Recipe In Gujarati)
હેલો આજે આપણે બનાવીશું રાજકોટની રેસીપી “ ચાપડી તાવો “ જેને “ ચાપડી-ઉંધીયુ “ કહે છે આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે Nidhi Jay Vinda -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#તાવો ચાપડી#રાજકોટ ની પ્રખ્યાત વાનગી. આ વિશિષ્ટ વાનગી વિવિધ પ્રકારનાં શાક, કઠોળ અને કંદ મિક્સ કરીને બનાવાય છે. આ મિક્સ શાક એક પ્રકાર ના ઊંધિયા જેવું જ છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે. Dipika Bhalla -
પાઉભાજી સાથે મસાલા પાંઉ (bhajipav with masalapav recipe in Gujarati)
#વેસ્ટ આમ તો પાઉભાજીએ મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટફુડ છે. પરંતુ ગુજરાતમાં પણ એ હોંશે હોંશે ખવાય છે. Sonal Suva -
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
શિયાળા ની સ્પેશ્યલ ચાપડી તાવો ગરમા ગરમ ખાવાની ખુબ જ મજા આવે છે.krupa sangani
-
(સુરતી મિક્સ વર્ડું)(surti mix vadu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 28 #સુપરશેફ૧#week ૧# શાક & કરીશ#પોસ્ટ ૪ Twinkal Kalpesh Kabrawala -
-
ચાપડી તાવો (chapdi tavo in gujarati)
#માઇઇબુક#પોસ્ટ23સૌરાષ્ટ્ર ના લોકોને spicy વસ્તુ ખૂબ પ્રિય હોય છે તો આજે મેં બનાવ્યું રાજકોટ નું ફેમસ stret ફૂડ ચાપડી તાવો આમ તો આ શિયાળા ની વાનગી છે પણ કુછ હટકે Dipal Parmar -
ઉંધીયુ (Undhiyu Recipe in Gujarati)
#Trending# Happy cooking😊#cookpadindia#cookpadgujrati Uttrayan specialઉત્તરાયણ આવે એટલે ઉંધીયુ બધા બહાર થી લાવે પણ ધરે ટેસ્ટી ઉંધીયુ બનાવી ખાવાની મજા ઓર છે. सोनल जयेश सुथार -
-
ચાપડી ઉંધીયું(Chapdi Undhiyu Recipe in Gujarati)
#GA4#WEEK13લીલા મરચાં, લીલી ડુંગળી, લીલા ધાણા ની ચટણી,લાલ મરચાની ચટણી, હળદર , આમળા નું શાક, મરચાના ટુકડા, દહીં, સાથે સલાડબાટી ની જગ્યા એ ચાપડી હોય છે પણ મે ઓઇલ ફ્રી બાટી બનાવી છે .ચાપડી માટે એક પેન માં તેલ મૂકી તેને તળી લેવી.અને ત્યારબાદ સરસ મજાની ગરમ ગરમ ચાપડિ ઉંધીયું નો આનંદ લો. Deepika Jagetiya -
-
પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ હોટલમાં જમવા જાઇ ત્યારે પનીર તો હોય જ. પણ ઘરમાં બધા ઓછું તીખું ખાવાનું પસંદ કરે છે. જેથી હું ઘરે જ ઓછું તીખું અને એટલું જ ટેસ્ટી પનીર ઘરે બનાવી લઉ. Sonal Suva -
-
-
-
ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#US ચટાકેદાર ગાલિક સુરતી ઉંધીયુ Sneha Patel -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#cookpadgujarati#TavaChapadiઆ રાજકોટની પ્રખ્યાત રેસીપી છે. ચાપડી સાથે તેનું કોમીનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને મારા ઘરમાં બધા જ પસંદ કરે છે જેથી હું આજે તમારી સાથે રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad -
-
રાજકોટ નૂ પ્રખ્યાત ચાપડી ઉંધીયુ (Rajkot Famous Chapdi Undhiyu Recipe In Gujarati)
#weekend#શૂપર સેફચોમાસામાં તો વીકેનડ મા મજા પડી જાય તો આવી ડીશ ચાપડી ઉંધી યુ હોય તો ખાવાની મજા પડી જાયરાજકોટ નૂ પ્રખ્યાત ચાપડી ઉંધી યુ daksha a Vaghela -
પનીર કોફતા (paneer kofta recipe in Gujarati)
#GA4#week10 કોફતા ઘણી ટાઇપના બનતા હોય છો. જે ખાવામાં સોફ્ટ અને ટેસ્ટી હોય છો. મેં આજે પનીરના કોફતા બનાવેલા છે. સાથે લચ્છા પરાઠા, સલાડ, છાશ, પાપડ. Sonal Suva -
-
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#KS#Cookpadindia#Cookpadgujratમિત્રો શિયાળામાં ગામઠી ભોજન ઉંધીયા સાથે રોટલો, માખણ, પાપડ, મરચાં,છાશ મળી જાય તો ખૂબ જ મજા પડી જાય...બરાબર ને!!!એવું જ ગામઠી ભોજન આજે મે બનાવ્યું. Ranjan Kacha -
બોઇલ વેજિટેબલ (Boil Vegetables Recipe In Gujarati)
#BW#kids#cookpadindia#cookpadgujratiસિયાળો આવે એટલે જાત જાત ના શાક આવે અને પૂરા સિયાળા માં ખાવા પણ જોયે એને તમે અલગ અલગ રીતે ખાય સકો કે સૂપ પીય સકો અહી મે બાફેલા શાકભાજી ને મેશ કરેલું છે નાનું બાળક જે ખાતા સિખ્યું હોય કે જે ૭-૧૨ મહિના ના બાળક માટે ખુબ ઉપયોગી છે હું મારા ૧૦ મહિના ના બાળક ને અવર નવાર આપુ છું. અને બાળક ખુબ મજે થી ખાય છે. sm.mitesh Vanaliya -
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
Trending!અમારે ત્યાં શિયાળા માં ખાસ ઉંધયું બનતું હોય છે. Hetal Shah -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# તાવો ચાપડી Krishna Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13125425
ટિપ્પણીઓ (10)