લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Nishita Raja @Nishita_raja
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બટાકા ને મીઠું નાખી બાફી લેવા. હવે લસણ ને મીક્ષ્ચર અથવા ખાઈની મા પેસ્ટ કરવી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું એડ કરવું તીખુ પસંદ હોય તો તે પ્રમાણે લાલ મરચું એડ કરવું.
- 2
એક પેન મા તેલ ગરમ કરવુ તેમા લસણ ની પેસ્ટ એડ કરવી (થોડુ પાણી નાખી ને ઢીલી કરી શકાય) લસણ બોવ ના સતદાઈ તેનુ ધ્યાન રાખવું.
- 3
હવે તેમા બટાકા ના નાના કટકા કરી એડ કરવા અને 2 મિનીટ સતાડવું. ગેસ બંધ કરી થોડીવાર રેવા દેવા એટલે સરસ ટેસ્ટ બેસી જાય તો તૈયાર છે લસણિયા બટાકા.
- 4
હવે એક પ્લેટ મા લસણિયા બટાકા લેવા તેની ઉપર મસાલા શીંગ, ઝીણી સમારેલી કોથમીર, ટોપરાનું છીણ, સેવ અને દહીં થી ગરનીસિંગ કરવુ. તો તૈયાર છે લસણિયા બટાકા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણિયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
ગુજરાત કાઠયાવાડી લસાનીયા બટાકા હવે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં ખૂબ સરળ હોય છે. જેમાં લસણ વધારે હોવાથી તેને લસાનિયા બટાકા કેહવાય છે. Neeti Patel -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5આપણે લસણિયા બટાકા બનાવીએ છીએ મેં એનાથી થોડી અલગ રીતે આ બનાવ્યા છે, આપ પણ બનાવી શિયાળામાં મજા લેજો 😊 Krishna Mankad -
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#શાક રેસીપી#સમર સ્પેશીયલ રેસીપી#કુકપેડ ગુજરાતી Saroj Shah -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadind Neeru Thakkar -
-
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
કાઠીયાવાડ ના ફેમસ લસણિયા બટાકા Mitali Chavda (Mitali Darshan Vala) -
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadindai#cookpadgujratiઆજે છોકરાઓ માટે એમનું ભાવતું શાક બનાવ્યું લસનિયા બટાકા આમ તો બધા ને ભાવે એવી એક કાઠિયાવાડી વાનગી છે જે શિયાળા માં તો ખાસ ખવાતી હોય છે પણ જ્યારે કોઈ શાક ઘરે ના હોય તો ફટાફટ બની જાય અને ટેસ્ટી બધાને ભાવે એવી વાનગી છે જેને આમ તો બાજરી ના રોટલા સાથે સર્વ કરાય છે કે પછી રોટલી ભાખરી સાથે સર્વ કરાય છે hetal shah -
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
બધા બહાર રેસ્ટોરન્ટ માં કાઠિયાવાડી જમવા તો જતા જ હશો અને ત્યાં લસણીયા બટાકા તો ઓર્ડર કરતા જ હશો. કાઠિયાવાડી લસણીયા બટાકા નું શાક બધાં ને બહુ જ ભાવે અને પ્રિય પણ હોય જ. પણ જો એ જ શાક ઘરે બનાવી એ તો કેવી મજા આવે. આમ તો લસણીયા બટાકા બનાવા બહુ જ સહેલા હોય છે. એમાં વધારે મેહનત પણ નથી કરવી પડતી હોતી. વળી એમાં બહાર થી કોઈ સમાન પણ લાવવાની જરૂર પડતી નથી. ઘરે જે સામગ્રી હોય તેમાં થી જ આ લસણીયા બટાકા બની જાય છે અને રોજ એક ના એક બટાકા ના શાક કરતા કંઈક અલગ પણ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 લસણિયા બટાકા સૌરાષ્ટ્ર ની સૌથી વધુ પ્રખ્યાત વાનગી છે...લસણનો આ વાનગી માં ભરપુર ઉપયોગ કરવામાં આવે છે..લસણ ની ચટણી અથવા તો પેસ્ટ બનાવી તેમાં બટાકા ને રગદોળી ને બનાવવામાં આવે છે..આજે આ વાનગી ને મેં અલગ ટ્વીસ્ટ સાથે બનાવી છે... Nidhi Vyas -
કાઠિયાવાડી લસણિયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
લસણિયા બટાકા ભૂંગડા સાથે ખવાય તેમજ સબ્જી ની જેમ જમવા માં પણ પિરસાય. લગ્ન પ્રસંગે આ લસણિયા બટાકા બહુ ખા઼ઈ આનંદ માણેલો અને ભાવનગરી બટાકા-ભૂંગળા તો ખરા જ. આજે કાઠિયાવાડી લસણિયા બટાકા બનાવ્યા. Dr. Pushpa Dixit -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
#AM3આમ તો આ શાક શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે ખુબ જ સરસ બને પરંતુ લીલુ લસણ ન મળતું હોય ત્યારે લીલા ની બદલે સુકુ લસણ અને બટેટીને બદલે મોટા બટેટાના ટુકડા પણ વાપરી શકાય સ્વાદ તો એ જ આવે છે દેખાવ માં ફરક પડે છે. Kashmira Solanki -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 Week 5 તીખા, ચટપટા અને સ્વાદિષ્ટકાઠિયાવાડી લસણીયા બટાકા. આ શાક લોકો શિયાળા માં ખાવાનું પસંદ કરે છે. કારણકે આ શાક માં લસણ નો ઉપયોગ વધુ પ્રમાણ માં કરવામાં આવે છે. તીખાસ પણ વધુ પ્રમાણ માં રાખવામાં આવે છે. આ શાક રોટલી, બાજરી અથવા જુવાર ના રોટલા સાથે પીરસવા માં આવે છે. Dipika Bhalla -
-
કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
#KRCકરછમાં બનતુઆખા બટાકા નુ લસણની ચટણી વાળું તીખું તમતમતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
લસણિયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CDY#CB5#cookpadindia#cookpadgujarati Payal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15830609
ટિપ્પણીઓ