લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

કાઠીયાવાડ ના ફેમસ લસણિયા બટાકા
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
કાઠીયાવાડ ના ફેમસ લસણિયા બટાકા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને 3 વિસેલ વગાડી કૂકર માં બાફી લો. ત્યાર બાદ તેની છાલ ઉતારી ને મેરીનેટ કરી લો. એના માટે બટાકા માં 1 ચમચી લસણ ની પેસ્ટ, ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, થોડું મીઠું, થોડું સંચળ, અને લીંબુ ના ૩-૪ ટીપા નાખી બટાકા ને કોટ કરી લો.
- 2
ત્યાર પછી, ૧ પેન માં તેલ મૂકી જીરું નાખો. જીરું લાલ થાય એટલે હિંગ નાખો અને પછી સમારેલી ડુંગળી નાખી ૩-૪ મિનિટ સાંતળો.
- 3
ત્યાર પછી તેમાં સમારેલી ટામેટું નાખી મિક્સ કરો. અને ફરી 3-૪ મિનિટ સાંતળો. એમાંથી તેલ છૂટું પડે એટલે બધા મસાલા નાખી મિક્સ કરો. અને ઢાંકીને ૧૦ મિનિટ ચઢવા દો. એટલે ગ્રેવી માંથી તેલ છૂટું પડશે.
- 4
ત્યાર પછી તેમાં ૧/૨ ગ્લાસ પાણી નાખી ફાસ્ટ ગેસ પર ઉકળવા સો એટલે ગ્રેવી થોડી ઘટ્ટ થશે અને તેલ છૂટું પડે. પછી ગેસ ધીમો કરી તેમાં મેરિનેટ કરેલા બટાકા નાખો અને ઢાંકીને ૧૦ મિનિટ ચઢવા દો.
- 5
તૈયાર છે સ્પાઇસી અને ટેસ્ટી લસાનીયા બટાકા. લીલાં લસણ અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી લસણિયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
લસણિયા બટાકા ભૂંગડા સાથે ખવાય તેમજ સબ્જી ની જેમ જમવા માં પણ પિરસાય. લગ્ન પ્રસંગે આ લસણિયા બટાકા બહુ ખા઼ઈ આનંદ માણેલો અને ભાવનગરી બટાકા-ભૂંગળા તો ખરા જ. આજે કાઠિયાવાડી લસણિયા બટાકા બનાવ્યા. Dr. Pushpa Dixit -
લસણિયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
ગુજરાત કાઠયાવાડી લસાનીયા બટાકા હવે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં ખૂબ સરળ હોય છે. જેમાં લસણ વધારે હોવાથી તેને લસાનિયા બટાકા કેહવાય છે. Neeti Patel -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જલસણિયા બટાકા અને ભૂંગળા તો ભાવનગરની સ્પેશિયાલિટી છે. લગ્ન પ્રસંગ અને જમણવાર માં પણ લસણિયા બટાકા જરૂર હોય. સ્પાઈસી હોય એટલે ખાવાની ખૂબ મજા પડે. Dr. Pushpa Dixit -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
બધા બહાર રેસ્ટોરન્ટ માં કાઠિયાવાડી જમવા તો જતા જ હશો અને ત્યાં લસણીયા બટાકા તો ઓર્ડર કરતા જ હશો. કાઠિયાવાડી લસણીયા બટાકા નું શાક બધાં ને બહુ જ ભાવે અને પ્રિય પણ હોય જ. પણ જો એ જ શાક ઘરે બનાવી એ તો કેવી મજા આવે. આમ તો લસણીયા બટાકા બનાવા બહુ જ સહેલા હોય છે. એમાં વધારે મેહનત પણ નથી કરવી પડતી હોતી. વળી એમાં બહાર થી કોઈ સમાન પણ લાવવાની જરૂર પડતી નથી. ઘરે જે સામગ્રી હોય તેમાં થી જ આ લસણીયા બટાકા બની જાય છે અને રોજ એક ના એક બટાકા ના શાક કરતા કંઈક અલગ પણ લાગે છે. Disha Prashant Chavda -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 Week 5 તીખા, ચટપટા અને સ્વાદિષ્ટકાઠિયાવાડી લસણીયા બટાકા. આ શાક લોકો શિયાળા માં ખાવાનું પસંદ કરે છે. કારણકે આ શાક માં લસણ નો ઉપયોગ વધુ પ્રમાણ માં કરવામાં આવે છે. તીખાસ પણ વધુ પ્રમાણ માં રાખવામાં આવે છે. આ શાક રોટલી, બાજરી અથવા જુવાર ના રોટલા સાથે પીરસવા માં આવે છે. Dipika Bhalla -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#TCછપ્પનભોગ રેસીપી ચેલેન્જ ચટ્ટપટા ટેસ્ટી લસણીયા બટાકા Ramaben Joshi -
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5આપણે લસણિયા બટાકા બનાવીએ છીએ મેં એનાથી થોડી અલગ રીતે આ બનાવ્યા છે, આપ પણ બનાવી શિયાળામાં મજા લેજો 😊 Krishna Mankad -
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadindai#cookpadgujratiઆજે છોકરાઓ માટે એમનું ભાવતું શાક બનાવ્યું લસનિયા બટાકા આમ તો બધા ને ભાવે એવી એક કાઠિયાવાડી વાનગી છે જે શિયાળા માં તો ખાસ ખવાતી હોય છે પણ જ્યારે કોઈ શાક ઘરે ના હોય તો ફટાફટ બની જાય અને ટેસ્ટી બધાને ભાવે એવી વાનગી છે જેને આમ તો બાજરી ના રોટલા સાથે સર્વ કરાય છે કે પછી રોટલી ભાખરી સાથે સર્વ કરાય છે hetal shah -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadind Neeru Thakkar -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#GA4#Week24#garlicલસણીયા બટાકા Arpita Kushal Thakkar -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 લસણિયા બટાકા સૌરાષ્ટ્ર ની સૌથી વધુ પ્રખ્યાત વાનગી છે...લસણનો આ વાનગી માં ભરપુર ઉપયોગ કરવામાં આવે છે..લસણ ની ચટણી અથવા તો પેસ્ટ બનાવી તેમાં બટાકા ને રગદોળી ને બનાવવામાં આવે છે..આજે આ વાનગી ને મેં અલગ ટ્વીસ્ટ સાથે બનાવી છે... Nidhi Vyas -
પાવ બટાકા (Paav Bataka Recipe In Gujarati)
#CTનવસારી સીટી માં એમ તો ઘણી બધી વાનગીઓ ફેમસ છે જેમ કે ક્રિષ્ના ની પાવભાજી, વસંત ના ઢોસા ,આઝાદ ની કેન્ડી અને રામાનંદ ના પાવ બટાકા .મે આજે પાવ બટાકા બનાવ્યા છે જે સવારે કે સાંજે નાસ્તા માં લઇ શકાય છે . Payal Sachanandani (payal's kitchen) -
લસણિયા બટાકા નું શાક (Lasaniya Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindiaઆ નાના નાના બટાકા આવતા હોઈ ત્યારે આ લસણીયા બટાકા નું શાક ખુબજ ટેસ્ટી બને છે.અને અત્યારે કેરી ના રસ સાથે આ શાક નું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે. Kiran Jataniya -
-
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
#AM3લસણીયા બટાકા કાઠિયાવાડની સ્ટ્રીટ ફૂડ છે, કાઠિયાવાડના લોકોને લસણીયા બટાકા ખૂબ ભાવે છે. Rachana Sagala -
-
લસણિયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CDY#CB5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#Disha#CR લસણીયા બટાકા એ કાઠીયાવાડી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે ગમે તે ફંકશનમાં સ્ટાટૅર - સાઈડ ડીશ તરીકે રાખવામાં આવે છે.જેનાથી ફંકશનની મઝા ઓર વધી જાય છે.અને બે રીતે સર્વ કરાય છે જે મેં મૂખ્ય ફોટો અને સ્ટેપ્સ 4 તથા સ્ટેપ્સ 5 માં દશૉવેલ છે. Smitaben R dave -
લસણીયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
#લસણીયા બટાકા # કાઠીયાવાડી ભૂંગળા બટાકા parul dodiya -
-
-
લસણિયા બટેટા (lashaniya batata recipe in gujarati)
એક દમ સ્પાઈસી અને કાઠિયાવાડી હોટલમાં મલે છે એવુ ચટાકેદાર લસણિયા બટાકા. કાઠિયાવાડી દરેક શાક ખૂબ તીખા અને ચટપટા હોય છે જેમ કે સેવ ટામેટાં, દહીં તીખારી કે પછી રીંગણ નો ઓળો આ બધા શાક ખૂબ જ મસાલે દાર અને ટેસ્ટી હોય છે એવુ જ લસણિયા બટાકાનું શાક પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો ઝટપટ બનાવી લઈ એ. Vandana Darji -
ભૂંગળા બટાકા (Bhungra Bateta Recipe In Gujarati)
#CB8 #Week8#ભૂંગળાબટાકા #ભૂંગળાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveક્રિસ્પી ભૂંગળા લસણિયા બટાકા (ભૂંગળા બટાકા)સ્વાદ સુગંઘ અને રંગ માં નંબર 1 , એવા ક્રિસ્પી ભૂંગળા ને લસણિયા બટાકા, ગુજરાત માં અલગ અલગ રીતે બનાવાય છે. Manisha Sampat -
More Recipes
ટિપ્પણીઓ