લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Rekha Ramchandani @cook_25851059
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને છોલી ને સમારવા.
- 2
એક પેન માં તેલ ગરમ કરી તેમાં હિંગ અને લસણ ની ચટણી એડ કરી સાંતળવી.થોડું પાણી નાખી ઉકળવા દેવું.પછી તેમાં હળદર, મીઠું અને મરચું એડ કરવું.પછી સમારેલા બટાકા એડ કરવા.લીંબુ નો રસ પણ એડ કરવો.
- 3
તેલ છૂટું પડે અને બધો મસાલો બટાકા માં ચોંટી જાય ત્યાં સુધી થવા દેવું.પછી કોથમીર એડ કરવી.તૈયાર છે લસણિયા બટાકા.
- 4
સર્વિંગ બાઉલ માં લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
-
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadind Neeru Thakkar -
-
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#CF#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadindai#cookpadgujratiઆજે છોકરાઓ માટે એમનું ભાવતું શાક બનાવ્યું લસનિયા બટાકા આમ તો બધા ને ભાવે એવી એક કાઠિયાવાડી વાનગી છે જે શિયાળા માં તો ખાસ ખવાતી હોય છે પણ જ્યારે કોઈ શાક ઘરે ના હોય તો ફટાફટ બની જાય અને ટેસ્ટી બધાને ભાવે એવી વાનગી છે જેને આમ તો બાજરી ના રોટલા સાથે સર્વ કરાય છે કે પછી રોટલી ભાખરી સાથે સર્વ કરાય છે hetal shah -
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જલસણિયા બટાકા અને ભૂંગળા તો ભાવનગરની સ્પેશિયાલિટી છે. લગ્ન પ્રસંગ અને જમણવાર માં પણ લસણિયા બટાકા જરૂર હોય. સ્પાઈસી હોય એટલે ખાવાની ખૂબ મજા પડે. Dr. Pushpa Dixit -
-
લસણિયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CDY#CB5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#cookpad Gujarati#cookpad India#Diwali2021 Jayshree G Doshi -
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5આપણે લસણિયા બટાકા બનાવીએ છીએ મેં એનાથી થોડી અલગ રીતે આ બનાવ્યા છે, આપ પણ બનાવી શિયાળામાં મજા લેજો 😊 Krishna Mankad -
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 Week 5 તીખા, ચટપટા અને સ્વાદિષ્ટકાઠિયાવાડી લસણીયા બટાકા. આ શાક લોકો શિયાળા માં ખાવાનું પસંદ કરે છે. કારણકે આ શાક માં લસણ નો ઉપયોગ વધુ પ્રમાણ માં કરવામાં આવે છે. તીખાસ પણ વધુ પ્રમાણ માં રાખવામાં આવે છે. આ શાક રોટલી, બાજરી અથવા જુવાર ના રોટલા સાથે પીરસવા માં આવે છે. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15717749
ટિપ્પણીઓ (11)