લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં તેલ મૂકી તેમાં વઘાર ની સામગ્રી મૂકી તેમાં અધકચરું વાટેલું લસણ સાતલી લો.
ત્યાર બાદ તેમાં ક્રશ કરેલી ડુંગળી નાખી સાંતળો
તેમાં ક્રશ કરેલું ટામેટું સતળી બધા મસાલા નાખી મિક્સ કરો - 2
મસાલા સંતળાઈ જાય એટલે તેમાં બટાકા નાખી કુકર ની ૩ વ્હિસલ મારો...
લસણિયા બટાકા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadind Neeru Thakkar -
-
-
-
-
-
લસણિયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CDY#CB5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 લસણિયા બટાકા સૌરાષ્ટ્ર ની સૌથી વધુ પ્રખ્યાત વાનગી છે...લસણનો આ વાનગી માં ભરપુર ઉપયોગ કરવામાં આવે છે..લસણ ની ચટણી અથવા તો પેસ્ટ બનાવી તેમાં બટાકા ને રગદોળી ને બનાવવામાં આવે છે..આજે આ વાનગી ને મેં અલગ ટ્વીસ્ટ સાથે બનાવી છે... Nidhi Vyas -
-
-
-
-
-
લસણીયા બટાકા (lasaniya bateta recipe in gujarati)
# અમારા ઘર માં બધા નું બહુ જ પ્રિય છે. ફટાફટ પણ બની જાય છે. પરાઠા, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
કાઠીયાવાડ ના ફેમસ લસણિયા બટાકા Mitali Chavda (Mitali Darshan Vala) -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
બધા બહાર રેસ્ટોરન્ટ માં કાઠિયાવાડી જમવા તો જતા જ હશો અને ત્યાં લસણીયા બટાકા તો ઓર્ડર કરતા જ હશો. કાઠિયાવાડી લસણીયા બટાકા નું શાક બધાં ને બહુ જ ભાવે અને પ્રિય પણ હોય જ. પણ જો એ જ શાક ઘરે બનાવી એ તો કેવી મજા આવે. આમ તો લસણીયા બટાકા બનાવા બહુ જ સહેલા હોય છે. એમાં વધારે મેહનત પણ નથી કરવી પડતી હોતી. વળી એમાં બહાર થી કોઈ સમાન પણ લાવવાની જરૂર પડતી નથી. ઘરે જે સામગ્રી હોય તેમાં થી જ આ લસણીયા બટાકા બની જાય છે અને રોજ એક ના એક બટાકા ના શાક કરતા કંઈક અલગ પણ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
લસણિયા બટાકા નું શાક (Lasaniya Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindiaઆ નાના નાના બટાકા આવતા હોઈ ત્યારે આ લસણીયા બટાકા નું શાક ખુબજ ટેસ્ટી બને છે.અને અત્યારે કેરી ના રસ સાથે આ શાક નું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે. Kiran Jataniya -
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 Week 5 તીખા, ચટપટા અને સ્વાદિષ્ટકાઠિયાવાડી લસણીયા બટાકા. આ શાક લોકો શિયાળા માં ખાવાનું પસંદ કરે છે. કારણકે આ શાક માં લસણ નો ઉપયોગ વધુ પ્રમાણ માં કરવામાં આવે છે. તીખાસ પણ વધુ પ્રમાણ માં રાખવામાં આવે છે. આ શાક રોટલી, બાજરી અથવા જુવાર ના રોટલા સાથે પીરસવા માં આવે છે. Dipika Bhalla -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15711837
ટિપ્પણીઓ (3)