રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંનો લોટ લઇને તેમાં બે ચમચી તેલ નું મીઠું નાંખી બરાબર મિક્સ કરવું
- 2
પછી તેમાં પાલકની પેસ્ટ ઉમેરી લોટ બાંધવો
- 3
ત્યારબાદ તેમાંથી લૂઓ લઈ ભાખરી વણી તવી પર બન્ને બાજુ કડક શેકવી
- 4
ઉપર ઘી લગાવી શાક કે રાયતા સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15837551
ટિપ્પણીઓ