ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#cookpadindia
#Cookpadgujarati
ટોમેટો સુપ
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા સાફ કરી અડધાં અડધાં કાપી લો.... આદું ના ટૂકડા કરો... પ્રેશર કુકર મા ૧. ૧/૨ કપ પાણી નાંખી એમાં ટામેટા, આદુ નાંખી ૪સીટી બોલાવી દો...
- 2
પ્રેશર કુકર ખોલી ટામેટા ઠંડા થયે એની છાલ કાઢી મીક્ષી મા ક્રશ કરી ચારણી મા ગાળી લેવું.... પાણી બીલકુલ નાંખવાનું નથી
- 3
૧ તપેલીમાં સુપ ઉકાળવા મુકો... મીઠું, મરી અને ખાંડ નાખી હલાવો.. ઉબાલ આવે એટલે ઘી ના વઘાર મા જીરુ & લવીંગ તતડાવી એમાં રેડો.... દૂધ રેડો.... ઘટ્ટ સુપ તૈયાર..... સુપ બાઉલ માં સુપ કાઢી અને ક્રિમ થી સજાવો
Similar Recipes
-
ટામેટા બીટ ગાજર સુપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબીટ ગાજર ટામેટા સુપ Ketki Dave -
ટામેટા નો સુપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#week20ટોમેટો સુપRatke Hamsafar... Thak Ke Ghar Ko ChaleJumati Aa Rahi Hai Sugadh Soup KiDekh Kar Samne... Yummy TOMETO THICK SOUPFir Uthi Aa Rahi Hai Meri Bhukh Soup Ki Ketki Dave -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો (Restaurant Style Tomato Soup Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiરેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો સુપ Ketki Dave -
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો સુપ (Restaurant Style Tomato Soup Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiરેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો સુપ Ketki Dave -
પર્પલ કોબી સુપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપર્પલ કોબી સુપ Ketki Dave -
ટોમેટો ક્લીઅર સુપ (Tomato Clear Soup Recipe in Gujarati)
#GA4#week20#ટોમેટો ક્લીઅર સુપWo Sham🌆 Kuchh Ajeeb thi Ye Sham🌆 Bhi Ajeeb hai રાત ના ખાણા મા ટોમેટો ક્લીઅર સુપ મળી જાય તો મૌજા 💃 હી મૌજા 💃.... Ketki Dave -
હૉટ & સોર સુપ (Hot & Sour Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadindiaહૉટ & સોર સુપ Ketki Dave -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
બ્રોકોલી આલમંડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબ્રોકોલી આલમંડ સુપ Ketki Dave -
લાલ જામફળ સુપ (Red Guava Soup Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiલાલ જામફળ સુપ Ketki Dave -
-
બીટરૂટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#week3હેલ્ધી બીટરૂટ - ટોમેટો સુપ Kashmira Parekh -
રાજમા (Rajma Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiરાજમા ચાવલAao Zoommmmmme GayeeeeMilke RAJMA CHAWAL Khayeee....Chunle ... Mast Mast Dishes. ......Khushiyo ke Phul Khilaye..... Ketki Dave -
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
"ટમેટાનું સુપ "ઠંડી રજા લઈ રહી છે ત્યારે ટમેટાની પણ સિઝન હવે પૂરી થવા ઉપર છે તો ચાલો આપણે ટામેટાં સૂપની રેસીપી જોઈ લઈએ તેમાં થોડા લીલા વટાણા નાખ્યા છે અને સૌનું ફેવરિટ ચીઝ પણ છે#BW Buddhadev Reena -
-
-
દૂધી ના સુપ (Bottle Gourd Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujaratiદૂધીનો સુપ Ketki Dave -
ટોમેટો સુપ(Tomato Soup Recipe in Gujarati)
હોટલમાં મળે એવું ક્રિમિ અને ઠીક corn flour વગર એકદમ હેલ્ધી ટામેટાનો સુપ. મેં અહીંયા corn flour કે આલા લોટ વગર બટાકા ઉમેરીને સૂપને ઘટ કર્યું છે જેથી એકદમ હેલ્થી અને ટેસ્ટ માં ખુબ જ સરસ છે.શિયાળાની શરૂઆત ગરમાગરમ સૂપ સાથે થઈ મજા પડી ગઈ.#GA4#WEEK10#SHUP Chandni Kevin Bhavsar -
ઇન્ડિયન સ્ટાઇલ ટોમેટો સુપ (Indian Style Tomato Soup Recipe In Gujarati)
#MBR2#Week2આ એક ઇન્ડિયા ની વિન્ટર સ્પેશ્યલ રેસીપી છે.અમારા ઘર નું ઇન્ડિયન સ્ટાઇલ ટોમેટો સુપ ક્મ્મ્ફોર્ટ ફૂડ છે. શિયાળાની સવાર માં બ્રેકફાસ્ટ માં અમારા ઘરે બનતો હોય છે આ સુપ અને અમે એની મઝા માણીએ છીએ. Bina Samir Telivala -
-
-
ક્રીમી ટોમેટો બેસીલ સૂપ (Creamy Tomato Basil Soup Recipe In Gujarati)
#WLD#MBR6#Week 6#Win#week3#cookpadgujarati#vookpadindiaમેં ડિનર માં આ સૂપ બનાવ્યો.તેમાં ડ્રાય બેસીલ નોં ઉપયોગ કર્યો જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ થયો અને ઘર માં બધા ને ખૂબ જ ભાવ્યો. હું સૂપ માં બને ત્યાં સુધી કોર્નફ્લોર નો ઉપયોગ નથી કરતી તેથી તેમાં બટાકા અને ગાજર નો ઉપયોગ કરું છું જેથી સૂપ થિક (જાડો) થઈ જાય.શિયાળા માં ગરમ ગરમ અને અલગ અલગ સૂપ પીવાની મઝા જ કંઈક ઓર હોય છે. Alpa Pandya -
-
હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)
#WK4#cookpadindia#CookpadgujaratiWeek 4પનીર હાંડી Ketki Dave -
ચીઝ બર્સ્ટ વઘારેલો ભાત (Cheese Burst Vagharelo Rice Recipe In Gujarati)
#PG#cookpadindia#Cookpadgujaratiચીઝ બર્સ્ટ વઘારેલો ભાત Ketki Dave -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#Cookpadgujaratiગુજરાતી દાળ Ketki Dave -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
શિયાળા માં ગરમ ગરમ ટોમેટો સૂપ બપોરે કે રાતે પીવાની મજા આવે છે બહુ ઓછી સામગ્રી થી બની જાય છે Bhavini Kotak -
-
ભાત નું ઓસામણ (Rice Osaman Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiભાત નું ઓસામણ Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15838770
ટિપ્પણીઓ (17)