ઉપમા (Upma Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#cookpadindia
#cookpadgujrati
#homemade
#yummy
બ્રેકફાસ્ટ માં હેલધિ નાસ્તો એટલે ઉપમા .બધા વેજિટેબલ ઉમેરી ને સવાર અથવા સાંજે અથવા ડિનર માં પણ બનાવી શકાય .

ઉપમા (Upma Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujrati
#homemade
#yummy
બ્રેકફાસ્ટ માં હેલધિ નાસ્તો એટલે ઉપમા .બધા વેજિટેબલ ઉમેરી ને સવાર અથવા સાંજે અથવા ડિનર માં પણ બનાવી શકાય .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 વાટકીરવો
  2. 1 કપછાશ
  3. 1 નંગબટાકુ
  4. 1 નંગગાજર
  5. 1/2 કપવટાણા
  6. 1 નંગડુંગળી
  7. 3-4ફણસી
  8. 1લીલું મરચું
  9. 1ડાળખી લીમડો
  10. 1 ચમચીચણાની દાળ
  11. 1/2 ચમચીઅડદ ની દાળ
  12. 2 ચમચીકાજુ
  13. 2 ચમચીઘી
  14. 1 ચમચીતેલ
  15. 1/2 ચમચીરાઈ જીરું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેન માં 1 ચમચી ઘી લઈ કાજુ ને શેકી ને કાઢી લેવા,એમાં રવા ને શેકી લેવું.કુકર માં 1 ચમચી તેલ અને ઘી ઉમેરી ગરમ થાય એટલે ચણા ની,અડદ ની દાળ ઉમેરી સાંતળી લેવી.રાઈ,જીરું મરચું,લીમડો, તતડે એટલે બધા શાક ભાજી ઉમેરી 2 ચમચી જેટલું પાણી એડ કરી એક સિટી વગાડી લેવી.

  2. 2

    શાક બફાઈ જાય એટલે તેને શેકેલા રવા માં ઉમેરી,કાજુ ઉમેરી દેવા.છાશ એડ કરી હલાવી લેવું.જરૂર પૂરતું પાણી ઉમેરી થોડીવાર ફેરવવું. ઘટ્ટ થઈ જાય એટલે ઉપમા તૈયાર.

  3. 3

    રેડી છે ગરમ ઉપમા,સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes