આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Charmi Baxi
Charmi Baxi @charmii_20

#JR

શેર કરો

ઘટકો

  1. 2 થી 3 બાફેલા બટાકા
  2. 1 કપઘઉંનો લોટ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીગાર્લિક પાઉડર
  6. 1 ચમચીચીલી ફ્લેક્સ
  7. 1 ચમચીકોથમીર
  8. 1 ચમચીલીંબુનો રસ
  9. 1 ચમચીચાટ મસાલો
  10. 1/2 ચમચી જીરા પાઉડર
  11. તેલ મોણ અને શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંનો લોટ લઇ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને તેલ ઉમેરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધવો

  2. 2

    બાફેલા બટાકા લઈ તેનો છૂંદો કરવોત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું મરચું ચીલી ફ્લેક્સલીંબુનો રસ કોથમીર ચાટ મસાલો અને જીરૂ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરવું

  3. 3

    લોટમાંથી લૂઓ લઈ તેમાં વચ્ચે સ્ટફિંગ ભરી પરાઠા તૈયાર કરવું

  4. 4

    હવે તવી ગરમ કરી તેમાં પરાઠા બંને બાજુ તેલ લગાવી શેકી લેવું

  5. 5

    દહીં ચટણી કે કેચપ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charmi Baxi
Charmi Baxi @charmii_20
પર

ટિપ્પણીઓ

Similar Recipes