પુડલા (Pudla Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

શિયાળા મા ગરમાગરમ ખાવાની મજા ને હેલ્ધી આહાર...
@#....પુડલા..મેથી ધાણા.લસણ ના બનાવેલ ગરમાગરમ પુડલા

પુડલા (Pudla Recipe In Gujarati)

શિયાળા મા ગરમાગરમ ખાવાની મજા ને હેલ્ધી આહાર...
@#....પુડલા..મેથી ધાણા.લસણ ના બનાવેલ ગરમાગરમ પુડલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2લોકો માટે
  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 1 વાટકી સમારેલી મેથી ભાજી
  3. 4/5 ચમચી ચોખાનોલોટ
  4. 1/2 વાટકી લીલા ધાણા સમારેલા
  5. 3/4 લીલા મરચા
  6. 1 ચમચી હળદર સ્વાદ મુજબ મીઠુ
  7. 4/5 લસણ ની કળી પીસેલી
  8. 2/3 ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બંને લોટ મીકસ કરી મેથી.ધાણા.લસણ મીકસ કરો પછી બધો મસાલો મીકસ કરી પાણી થઈ ઈડલી જેવુ ખીરુ તૈયાર કરવુ.

  2. 2

    હવે તવા પર ચમચા થી એક એક કરી પુડલા ઉતારવા

  3. 3

    પુડલા ઉતારે એટલે ગરમ ગરમ સર્વ કરો સાથે ટામેટા કેચપ સાથે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

Similar Recipes