આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંનો લોટ લઇ તેમાં સ્વાદ અનુસાર મીઠું તેલનું મોણ નાખી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધવો
- 2
બાફેલા બટેટાનો છૂંદો કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું બધા મસાલા ઝીણું સમારેલું કેપ્સિકમ આદુ-મરચા-લસણની પેસ્ટ લીલી કોથમીર ઉમેરવી
- 3
બરાબર મિક્સ કરી લીંબુનો રસ ઉમેરો
- 4
લોટમાંથી લૂઓ લઈ
- 5
રોટલી વણી વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ ભરી પરોઠા વણો
- 6
તવી ગરમ કરી તેની પર બંને બાજુ તેલ મૂકી ગુલાબી શેકવો
- 7
સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆલુ પરોઠા એ સૌ ને પ્રિય ને સરળ ઓલ ટાઇમ ફેવરિટ વાનગી છે. Hiral Dholakia -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#SDડિનર રેસિપી માં બનાવી શકાય .જ્યારે આલુ પરાઠા બનાવ્યા હોય એ દિવસેજલ્દી ડિનર કરી લેવું જેથી digestion timeવધારે મળી રહે.. Sangita Vyas -
આલુ પાલક પરાઠા (Aalu Palak Paratha Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujarati#આલુ પાલક Keshma Raichura -
-
-
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#CB6આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
-
-
-
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
સ્વામીનારાયણ ના ફરાળી લોટ થી આલુ-પરાઠા બનાવ્યા છે. આ લોટ ખૂબ જ સોફ્ટ બંધાય છે અને સ્ટફિંગ કરવું પણ સરળ પડે છે. Dr. Pushpa Dixit -
-
-
-
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
-
-
-
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#Palak#weekendશનિ-રવિ હોય એટલે આપણને કંઈક નવું નવું બનાવવાનું મન થાય આજે મેં પંજાબી આલુ પરાઠા બનાવ્યા છે જે પલક શેઠ ની રેસીપી પ્રમાણે બનાવ્યા છે Kalpana Mavani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15825757
ટિપ્પણીઓ