લાલ લીલા મરચાનું અથાણું (Lal Lila Marcha Athanu Recipe In Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma

લાલ લીલા મરચાનું અથાણું (Lal Lila Marcha Athanu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 100 ગ્રામલાલ મરચા
  2. 100 ગ્રામલીલાં મરચા
  3. 1 ટેબલસ્પૂનરાઈના કુરિયા
  4. 1 ટેબલસ્પૂનધાણાના કુરિયા
  5. 1 ટેબલસ્પૂનવરિયાળી
  6. 1 ટીસ્પૂનહળદર
  7. 2 ટીસ્પૂનલીંબુ નો રસ
  8. 4 ટેબલસ્પૂનતેલ
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લાલ અને લીલા મરચા ને ધોઈ કોરા કરી મોટા મોટા સમારી લો. તેના બિયા કાઢી લો. હવે એક બાઉલમાં બન્ને મરચાને મીઠું દઇ 2-3 કલાક માટે રાખી મુકો.

  2. 2

    રાઈના કુરિયા, ધાણાના કુરિયા અને વરિયાળીને મિક્સરમાં અધકચરું ક્રશ કરી લો.

  3. 3

    હવે મરચા માંથી મીઠાનું પાણી દબાવી ને કાઢી લો. તેમાં ઉપરનું મિશ્રણ ઉમેરો. તેમાં હળદર, થોડું મીઠું, લીંબુ ઉમેરી થોડી વાર એમ જ રહેવા દો. તેમાં તેલ ઉમેરી બર્ણીમાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

ટિપ્પણીઓ

Similar Recipes