ગુંદર ની પેદ (Gundar Ped Recipe In Gujarati)

નીલમ બેન ની રેસીપી જોઈ ને મે ફસ્ટ ટાઈમ બનાવી છે ખુબ ટેસ્ટી અને હેલ્ધી બની છે
ગુંદર ની પેદ (Gundar Ped Recipe In Gujarati)
નીલમ બેન ની રેસીપી જોઈ ને મે ફસ્ટ ટાઈમ બનાવી છે ખુબ ટેસ્ટી અને હેલ્ધી બની છે
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ મા દુધ ગરમ કરવા મુકો, બીજી કઢાઈ મા ઘી ગરમ કરી ને ગુદંર તળી લેવાના, બધા ડ્રાયફુટ ને અધકચરા વાટી લેવાના
- 2
કઢાઈ મા ના દુધ ઉકળે તળેલા ગુદંર એડ કરી ને સતત હલાવતા રેહવુ થોડી વાર મા દુધ મા કળી પડી ને દુધ ફાટી જશે.હવે લગાતાર હલાવતા રેહવુ ફાટેલા દુધ ના પાણી બળી જાય સાકર એડ કરી દેવી સાકર મા થી પાણી છુટશે, સુઠં પાઉડર,ગંઠોડા પાઉડર, બતીસુ પાઉડર, અધકચરા ડ્રાયફુટ નાખી ને બધુ બરોબર મિક્સ કરી ને હલાવતા રેહવુ. મિશ્રણ ગાઢા માવા જેવુ થાય નીચે ઊતારી ને ઠંડા કરી ને ડબ્બા મા ભરી લેવુ
- 3
દરરોજ શિયાળા મા પેદ ખાવા થી ઠંડી સામે રક્ષણ, સ્વાસ્થ પ્રદ રહે છે.. નોઘં..દુધ થી બને છે માટે ફીજ મા જ રાખવુ..તેયાર છે વિન્ટર ના વસાણુ હેલ્ધી,ટેસ્ટી પેદ..્
Top Search in
Similar Recipes
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
સ્નેહા બેન ની રેસીપી જોઈ ને મે પણ બનાયા સોજી ના શીરા ખુબ ટેસ્ટી બનયા છે કેમ કે મે બનાવી ને ભગવાન ને ભોગ ધરાયા છે Saroj Shah -
-
ગુંદર ની પેદ (Gundar Pend Recipe In Gujarati)
#WK2#Cookpadindia#Cookpadgujarati#Winterspecial#વિન્ટર કિચન ચેલેન્જમારી મમ્મી ની સ્પેશિયલ રેસીપી છે. ગુંદરની પેદ શિયાળામાં શક્તિવર્ધક વસાણુ છે. નાના બાળકો તથા મોટા બધાને ભાવે છે. શિયાળામાં પેદ ખાવાની ખૂબ મજા આવશે, તમે પણ શિયાળામાં પેદ બનાવી ને ખાવા ની મજા માણજો Neelam Patel -
ડ્રાયફ્રુટ લાડુ (dryfruit ladu recipe in gujarati)
આ રેસીપી રક્ષાબંધન નિમિત્તે મે બનાવી હતી. આ રેસીપી ફસ્ટ ટાઈમ બનાવી ને ખૂબજ સરસ બની. Vandana Darji -
-
ગુંદર ની પેંદ (Gundar Pend Recipe In Gujarati)
#VRહીના ગૌતમજી નો લાઈવ વિડિઓ જોઈ બનાવી છે. મારા સાસુ બનાવતા અને અમે સૌ શિયાળામાં ખાતા પણ કદી બનાવી નહોતી. ઘરમાં ગુંદર કોઈને ન ભાવે એટલે મારા માટે જ બનાવી છે.બીજુ ખાસ એ કે બીજા વસાણા તૈયાર મળે પરંતુગુંદર ની પેંદ તો ઘરે જ બને.. તો ચાલો સાથે મળીને બનાવીએ.. મેં તો બનાવી..ખૂબ જ ટેસ્ટી બની છે. Dr. Pushpa Dixit -
ગુંદર ની પેદ
#ફર્સ્ટશિયાળા માં ગુંદર ખાવાના ખૂબ ફાયદા છે. સ્ત્રીઓ માટે ખાસ.શરીર ના કોઈ પણ ભાગ માં દુખાવો હોય તે ગુદર ખાવાથી દૂર થાય છે.ગુંદર ના ઘણા પ્રકાર છે.અહી બાવળ નો પીળો સોનેરી ગુંદર લીધો છે.ગુંદર ની પેદ શિયાળા ની કાતિલ ઠંડી માં શરીર માં ઊર્જા ,ગરમાટો ઉત્પન્ન કરે છે.કારણ તેમાં દેશી વસાણાં નો ઉપયોગ કરવામાં આવે છે. Jagruti Jhobalia -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
ડ્રાયફ્રુટ પેદ (Dryfruit Ped Recipe In Gujarati)
#MA મારી મમ્મી ની સ્પેશિયલ. લવ ઈટ. ડેડિકેટેડ ટુ માય લવલી મોમ. Kruti Shah -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
ગુંદર ના લાડું (gundar na ladoo recipe in Gujarati)
#MW1 એનર્જી લાડું જે પૂરાં ફેમિલી ને કામ આવશે.ગુંદર ની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.કફ,કોલ્ડ માટે અને તેનાથી ઈમ્યુનીટી સ્ટ્રોંગ થાય છે. અહીં શુગર ફ્રી લાડુ બનાવ્યા છે.જેમાં ખજૂર અને કિસમીસ નો ઉપયોગ કરીને બનાવેલું ખુબ જ હેલ્ધી અને પૌષ્ટિક પણ એટલું જ છે. Bina Mithani -
-
રજવાડી ખીર (Rajwadi Kheer Recipe In Gujarati)
#RB1#Rajwadi kheer#આજે ચૈત્રી માસ ની રામનવમી છે મે કુમારિકા પુજન કરી ને ખીર ના ભોગ બનાવી ને ભોજન કરાયુ છે અને મારી grand daughter મિષ્ટી અને આધ્યા ને ડેડીકેટ કરુ છુ.. Saroj Shah -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2ખૂબ જ હેલ્ધી સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Coopadgujarati પૌષ્ટિક અને હેલ્ધી વિન્ટર કિચન ચેલેન્જ Week2 Ramaben Joshi -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ગુંદર ની રાબ(Gundar Raab recipe in Gujarati)
#DA#week ૧શિયાળો આવી ગયો છે તો સરસ મજાની ગુણ થી ભરેલી ગુંદર ની રાબ તો પીવી જ પડે ને? તો ચાલો શીખી લઈએ. Gulnaz Malek -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadgujrati#cookpadindia શીયાળામાં વસાણા બનાવતા હોઈએ છે તો મે ડ્રાયફ્રૂટ થી ભરપુર ગુંદરપાક બનાવ્યો છે જે શીયાળામાં ખાવો ખુબ જ ગુણકારી છે Bhavna Odedra -
-
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7#food fastivalHoli special Thandaiભારતીય પરમ્પરા મુજબ શિવરાત્રી ,હોળી પર બનાવા મા આવે છે. શરીર ને ઠંડક આપે છે અને ગર્મી મા રાહત આપે છે. વરિયાળી, મરી ડ્રાયફુટ,કેસર ,અને દુધ મા બને છે.ઉતરપ્રદેશ બિહાર ની મશહુર ઠંડાઈ છે. Saroj Shah -
-
ગુંદર પેદ(Gundar ped recipe in Gujarati)
ગુંદરની પેદ શિયાળાનું શક્તિવર્ધક વસાણું છે જે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે આ પેદ સુવાવડી સ્ત્રીઓ ને પણ આપવામાં આવે છે. આમાં દૂધ રાખવામાં આવતું હોવાથી ખૂબ જ શક્તિ આપે છે#MW1 Nidhi Sanghvi -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe in Gujarati)
આજે મે ફાડા લાપસી બનાવી છે.જે ધઊં ના ટુકડા માંથી બને છે .ટેસ્ટી ની સાથે હેલ્ધી પણ ખુબ જ છે.😋😋😋😋😋#GA4#week8 Jigisha Patel -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
....કાચા ગુંદર ની રેસીપી છે વિનટર સીઝન #WK2 રેસીપી Jayshree Soni -
(ગુંદર ડ્રાયફુટ પાક( Gundar Dryfruits Pak Recipe in Gujarati)
હવે શિયાળા ની ઋતુ ચાલુ થઈ ગઈ છે. અને આઋતુ મા ખાવા ની બહુ જ મજા આવે છે. એ આપણે બધા જ જાણીએ છીએ. મે આજે આવો જ એક પાક બનાવ્યા છે. #MW1 Manisha Maniar -
ગુંદર ની રાબ (Gundar Raab Recipe in Gujarati)
#MW1#RAAB#COOKPADGUJRATI#CookpadIndia ગુંદર નો ઉપયોગ શિયાળા દરમ્યાન યોગ્ય માત્રા માં કરવા થી કમર નાં દુઃખાવા માં ઘણી સમસ્યા દૂર કરી શકાય છે. આ સાથે સાંધા નાં દર્દ માં પણ ખૂબ ઉપયોગી છે. આ સાથે તેમાં વાપરતા અન્ય વસાણાં રોગપ્રતિકાર શક્તિ વધારે છે અને પાચનક્રિયા સક્રિય કરવા મદદરૂપ થાય છે, શરીર નું બળ વધારે છે. Shweta Shah
More Recipes
- બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
- બાજરી ની વેજીટેબલ ખીચડી (Bajri Vegetable Khichdi Recipe In Gujarati)
- લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
- વેજીટેબલ મેયોનીઝ સલાડ (Vagetable Mayonnaise Recipe In Gujarati)
- વાલોર પાપડી ના શાક કુકર મા (Valor Papadi Shak In Cooker Recipe In Gujarati)
ટિપ્પણીઓ (5)