રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈને સાફ કરી તેની છાલ ઉતારી લેવી
- 2
હવે સંચામાં તેની વેફર પાડી લેવી
- 3
તેલ ગરમ કરી તેમાં વેફર તળી સ્વાદ અનુસાર મીઠું ઉમેરો
- 4
ક્રિસ્પી થાય તેવી તડવી
- 5
તૈયાર છે ક્રિસ્પી વેફર
Similar Recipes
-
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
લાલ બટાકા ની તાજી વેફર ખાવા ની ખૂબ સરસ લાગે Jayshree Soni -
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
આ બાલાજી જેવી વેફર ના સ્પેશ્યલ બટાકા આવે છે. જે ડિશા માંજ મળે છે. એ બટાકા લાલ રંગ ના હોય છે પણ વેફર બાલાજી જેવીજ થાય છે. Richa Shahpatel -
-
બટેકા ની વેફર
#FDS#RB18#SJR#cookpadindia#cookpadgujaratiશ્રાવણ માસ દરમિયાન ફરાળી માં બનાવો ઇન્સ્ટન્ટ વેફર.મે અહીંયા લાલ બટેકા ની વેફર બનાવી છે , જે ની છાલ થોડી લાલ હોય પણ અંદર થી same બટેકા.ફોટા માં છે તે બટેકા નો ઊપયોગ કર્યો છે सोनल जयेश सुथार -
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
ફરાળ માં ઉપયોગી. વડી કોઈપણ ચાટ માં ભૂકો કરીને નાખી શકાય. Sangita Vyas -
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
#Shivratri special#kukkad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
બટાકા ની ફ્રેશ વેફર (Bataka Fresh Wafer Recipe In Gujarati)
બાળકો ને સુકવણી કરતા આવી ફ્રેશ વેફર વધુ ભાવે છે. પેકેટ કરતા ઘરની શુદ્ધ અને સસ્તી થાય છે. Vandana Vora -
-
લાઇવ બટાકા ની વેફર (Live Bataka Wafer Recipe In Gujarati)
ઉપવાસમાં ખવાય અને ફટાફટ બની જાય એવી બટાકા ની લાઇવ વેફર. બે દિવસ પછી શિવરાત્રી આવે છે તો શિવરાત્રીમાં વેફર. બનાવીને સ્ટોર પણ કરી શકો છો. ૧૦થી ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે. Priti Shah -
કેળાની વેફર (banana chips recipe in Gujarati)
#GA4#week2 #Week2 મેં આજે કેળાની yellow ચિપ્સ, લાંબી ચિપ્સ અને ગોળ ચિપ્સ અલગ અલગ બનાવી છે.. Payal Desai -
-
-
-
-
-
-
-
બટાકા ની વેફર તળેલી (Bataka Fried Wafer Recipe In Gujarati)
#WLDઘર ની કરેલી બહુ જ સરસ અને પોસ્ટિક છે. બનાવી ને સ્ટોર કરી શકાય છે. Kirtana Pathak -
ઈન્સ્ટન્ટ બટાકા વેફર (Instant Bataka Wafer Recipe In Gujarati)
#KS5#seasonal#cookpadgujrati#cookpadindiaહમણાં બટાકા ની વેફર બનાવવાની સીઝન ચાલી રહી છે, દરેક ગૃહીણી આખુ વરસ ઉપવાસ કે બાળકો ને નાસ્તા મા ચાલે તે માટે જુદી જુદી વેફર બનાવે છે મારી દીકરી ને આ વેફર બહુ જ ભાવે એટલે તેની ડીમાન્ડ થી આ ઈન્સ્ટન્ટ બટાકા ની વેફર બનાવી છે Bhavna Odedra -
-
-
બટાકા ની જાળી વાળી વેફર (Bataka Jari Vali Wafer Recipe In Gujarati)
જાળી વાળી વેફર તળતી વખતે તેલ રેતુ નથી જાળી માંથી નીકળી જાય છે Jigna Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15859618
ટિપ્પણીઓ