બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
નાસ્તા માટે
  1. 1 કપબટેટાની સૂકવેલ વેફર
  2. તેલ તળવા માટે
  3. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીઆમચૂર પાઉડર
  5. 1/2 ચમચી દળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરી બટેટાની વેફર ને તળી લો

  2. 2

    વેફર તળાઈ જાય એટલે તેમાં મરચું પાઉડર પાઉડર અને દળેલી ખાંડ ઉમેરી એકસરખું મિક્સ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

Similar Recipes