રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં સુકવેલી વેફર ને તળી લો.
- 2
એક સર્વિંગ પ્લેટમાં વેફર લઈ તેના ઉપર દળેલી ખાંડ,લાલ મરચું પાઉડર ભભરાવી સર્વ કરો.
Similar Recipes
-
-
ફરાળી બટાકાની વેફર (Farali Bataka Wafer Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
#Shivratri special#kukkad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
આ બાલાજી જેવી વેફર ના સ્પેશ્યલ બટાકા આવે છે. જે ડિશા માંજ મળે છે. એ બટાકા લાલ રંગ ના હોય છે પણ વેફર બાલાજી જેવીજ થાય છે. Richa Shahpatel -
-
-
બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati)
#KS5સુકવણી નો મતલબ જ એ છે કે એક વખત બનાવી દો પછી આખું વર્ષે તમે ખાઈ શકો છો. સુકવણી જુદી જુદી વસ્તુ ની થાય છે જેમ કે આદુ સુકવી ને મિક્સર માં ક્રશ કરી સુંઠ પાઉડર બની શકે પછી કસૂરી મેથી પણ બંને તે જ રીતે બટાકા માંથી તો બહુ બધી વસ્તુ ની સુકવણી થાય છે. તેમાં થી વેફર, ચકરી, બટાકા ના પાપડ વગેરે બની શકે છે. મેં આજે ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફરાળી વેફર બનાવી છે. Arpita Shah -
બટાકા ની વેફર
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઅમારા ઘરમાં બટેટાની જાળી વાળી વેફર બધા ને ખૂબ ભાવે. હો઼ળી પછી નવા બટાકા આવે ત્યારે બટાકા ની વેફર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરીએ. એટલે શ્રાવણ મહિનો, અગિયારસ અને બીજા બધા વ્રત માં ખવાય. Dr. Pushpa Dixit -
લાઇવ બટાકા ની વેફર (Live Bataka Wafer Recipe In Gujarati)
ઉપવાસમાં ખવાય અને ફટાફટ બની જાય એવી બટાકા ની લાઇવ વેફર. બે દિવસ પછી શિવરાત્રી આવે છે તો શિવરાત્રીમાં વેફર. બનાવીને સ્ટોર પણ કરી શકો છો. ૧૦થી ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે. Priti Shah -
બટાકા ની વેફર તળેલી (Bataka Fried Wafer Recipe In Gujarati)
#WLDઘર ની કરેલી બહુ જ સરસ અને પોસ્ટિક છે. બનાવી ને સ્ટોર કરી શકાય છે. Kirtana Pathak -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
લાલ બટાકા ની તાજી વેફર ખાવા ની ખૂબ સરસ લાગે Jayshree Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15269984
ટિપ્પણીઓ (2)