તલ ડ્રાયફ્રૂટ ચીક્કી (Til Dryfruit Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તલ લઈ ગેસ ઉપર મૂકી ધીમા તાપે શેકી લેવા.એક થાળીમાં ઠંડા કરવા મૂકવું. પછી ફરી કડાઈમાં કાજુ બદામ પિસ્તા ના ટુકડા નાખી ધીમા તાપે થોડા બે-ત્રણ મિનિટ ગરમ કરી લેવા.
- 2
(મારી પાસે સુકી ગુલાબની પત્તીઓ નતી તેથી મેં કાજુ બદામ પિસ્તા સાથે આમાં તાજા ગુલાબની પત્તીઓ નાખી છે.) જો તમારી પાસે સુકી ગુલાબ ની પત્તી હોય તો ગરમ કરતી વખતે ના નાંખવી. બે-ચાર મિનિટ ગરમ કરી એને પણ ઠંડુ કરવા એક ડિશમાં કાઢી લેવું.
- 3
તલ અને ડ્રાયફ્રૂટ ઠંડા થઈ જાય પછી બે બટર પેપર લઈ બંનેમાં એક સાઈડે ઘી લગાવી લેવું. પછી એક કડાઈમાં ૨-૩ ચમચી ઘી લઇ ગેસ ઉપર ધીમા તાપે મૂકવું.ઘી ઓગળી જાય એટલે તેમાં ગોળ નાખવો.ગોળને સતત હલાવતા રહેવું.
- 4
ગોળ નો કલર બદલાઈ જાય તેની પાઈ આવી જાય એટલે તેમાં તલ, ડ્રાયફ્રુટ અને ગુલાબ ની પત્તી નાખી અને બરાબર મિક્સ કરવું.
- 5
બે-ત્રણ મિનિટ ગેસ પર રાખી ઉતારી ઘી લગાવેલા બટર પેપર ઉપર નાખવું.તેના ઉપર ઘી લગાડેલી બીજું બટર પેપર મૂકી વેલણથી વણી લેવું.
- 6
બે-ત્રણ મિનિટ પછી થોડું ઠંડું થઈ જાય એટલે ચપ્પાથી ચીક્કી ને તમારા મનપસંદ આકારમાં પીસ કરી લેવા.અને 1/2 કલાક ઠંડી થવા દેવી. તો ખાવા માટે તૈયાર છે તલ ડ્રાયફ્રૂટ્સની ચિક્કી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રૂટ પેપર ચીક્કી (Dryfruit Paper Chikki Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujratiઉપાડતા ઉપાડતા જ તૂટી જાય તેવી પાતળી અને મો માં મૂકતા ની સાથે જ ઓગાળી જાય તેવી સોફ્ટ અને એકદમ ટેસ્ટી અને healthy પેપર ચીક્કી બને છે.તો ચાલો..... Hema Kamdar -
-
તલ ની ચીક્કી અને લાડુ (Til Chikki Ladoo Recipe In Gujarati)
#MS#cookpad_guj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકાય......પો છે...ઊતરાયણ આવી ને પતંગ ની કાપા કાપી ચાલી. આપણાં ગુજરાતીઓ માટે મકરસંક્રાંતી નો તહેવાર એટલે પતંગ અને ચીક્કી... તલ ની, મમરા ની, શીંગદાણા ની, ડ્રાયફ્રૂટ્સ ની ... આજે મેં તલ ની ચીક્કી બનાવી છે , અને પતંગ શેપ માં સર્વ કરેલ છે. Manisha Sampat -
-
તલ ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS હેપી મકરસંક્રાંતિ તમામ કુકપેડ એડમીનશ્રી ને મિત્રો. કુકપેડ ના માધ્યમ થી બધાં ની સફળતા ની પતંગ ખુબ જ સરસ રીતે ઉડે તેવી શુભેચ્છા HEMA OZA -
-
-
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS#POST1ઉતરાયણ પર બધાજ તલ ની ચીક્કી બનાવે છે. આ ચીક્કી ખાંડ કે ગોળ બનાવવામાં આવે છે. અમે ગોળ ની બનાવીએ છે. Richa Shahpatel -
શીંગ અને તલ ની ચીક્કી (Peanuts Til Chikki Recipe In Gujarati)
#MS#cookoadindia#cookoadgujarati#મકરસંક્રાંતિરેસિપી ચેલેન્જ सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
-
-
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#તલનીચીક્કી#cookpadindia #Cookpad#cookpadgujarati #Cooksnapchallengeપતંગ શેપ માં તલ ની ચીક્કીમકર સંક્રાંતિ ની સૌને શુભેચ્છા ..પતંગ ચગાવવાનો ને તલ ની ચીક્કી ખાવાનો ખાસ મહત્ત્વ હોય છે .. એટલે મેં તલની પતંગ ચીક્કી બનાવી છે .. Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (2)