ડ્રાયફ્રૂટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક પેન માં પેહલા સીંગદાણા શેકી લેવા અને છોડા કાઢી નાખવા.પછી એ જ પેન માં કાજુ ના ટુકડા,બદામ ના ટુકડા અને પિસ્તા પણ શેકી લેવા.અને સિડે માં રાખવા.
- 2
- 3
નોનસ્ટિક પેન લઇ તેમાં પાણી નાખવું ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરી હલાવી બરાબર મિક્સ કરવું અને હલાવતા જવું.ગોળ ઓગળે અને પાયો બને ત્યારે તેમાં ઇલાયચી પાઉડર અને ઘી નાખી બરાબર હલાવી લેવું.
- 4
પછી તેમાં શેકેલા બધા ડ્રાયફ્રુટ નાખી બરાબર હલાવી મીક્સ કરી ને ગ્રીસ કરેલી થાળી (ઉંધી) પર આ મિશ્રણ ને પાથરી દેવું.અને ચપ્પુથી કાપા પાડી લેવા.
- 5
ચીકી એકદમ ઠંડી થસી પછી તેના પીસ કરી લેવા. તો તૈયાર છે બધા ને ભવતી ડ્રાયફ્રૂટ ચીકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ડ્રાયફુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)
#GA4#week18#KSત્રણ વસ્તુઓ થી બનતી યમી ડેલીશીયસ ક્રન્ચી મંચી ડ્રાયફુટ ચિકી. તે ઝડપ થી બની જાય છે . પોષ્ટિક તત્વો થી ભરપુર .સ્વાદિષ્ટ,હેલ્ધી ચિકી વિન્ટર મા અમૃત સમાન છે Saroj Shah -
-
-
-
-
-
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki Recipe in Gujarati)
#ks# cookpadindia#cokpad Gujarati Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
ડ્રાય ફ્રૂટ ચીકી (dry fruits chikki recipe in gujarati)
#KS#cookpadindia#cookpadgujaratiશિયાળા માં ડ્રાય ફ્રૂટ ખાવા જોઈએ જેમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળતું હોય છે. ચીક્કી બનાવી ને આપીએ તો બાળકો એ બહાને ડ્રાય ફ્રૂટ ખાઈ લે.. મેં અહીં ફ્રેશ ગુલાબ ની પાંખડી ઓ નાંખી છે જે ચીક્કી ને એક ખૂબ સરસ ફ્લેવર્સ આપે છે. Neeti Patel -
-
-
-
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
#KS#CookPadIndia#CoopadGujarati#Dryfrut Chhiki Minaxi Bhatt -
ડ્રાયફ્રૂટ પેપર ચીક્કી (Dryfruit Paper Chikki Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujratiઉપાડતા ઉપાડતા જ તૂટી જાય તેવી પાતળી અને મો માં મૂકતા ની સાથે જ ઓગાળી જાય તેવી સોફ્ટ અને એકદમ ટેસ્ટી અને healthy પેપર ચીક્કી બને છે.તો ચાલો..... Hema Kamdar -
-
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki recipe in Gujarati)
#KS (શિયાળા માં ચીક્કી નું મહત્વ વધારે હોય છે તો ફ્રેન્ડ્સ આજે આપડે ડ્રાય ફ્રૂટ ચીકી બનાવીશુ ) Dhara Raychura Vithlani -
-
ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit chikki recipe in Gujarati)
#CookpadTurns4શિયાળા માં ચીકી ની સીઝન છે એમાં પણ ડ્રાયફ્રુટ ચીકી ખાવાની મજા જ અનોખી છે Megha Mehta -
-
-
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki Recipe in Gujarati)
ડ્રાયફ્રુટ ચીકી.....હેલ્થી અને સ્વાદિષ્ટ#KS Bina Talati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14450491
ટિપ્પણીઓ (2)