ગાજર મરચા નો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)

Trupti Purohit Jani
Trupti Purohit Jani @tupi_2407
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ગાજર
  2. 2મરચા
  3. 1/2 ચમચીરાઈ
  4. 1 ચપટીહળદર પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર અને મરચા ને લાંબા સમારી લો.

  2. 2

    પેન માં 1 ચમચી તેલ મૂકી રાઈ નાખી દો રાઈ સાંતળી જાય પછી તેમાં ગાજર મરચા નાખી દો પછી તેમાં મીઠું અને હળદર નાખી 7-8મિનિટ ઢાંકિયા વગર સાંતળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti Purohit Jani
પર
Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors — it’s how you combine them that sets you apart.🍜🍛🍱🍽️🔪
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes