કાવો (Kava Recipe In Gujarati)

anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
Ahmadabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 લોકો માટે
  1. 1/4 વાટકી ફુદીનો
  2. 10 -15 તુલસી
  3. 1/4અજમો
  4. 1 ટુકડો તજ
  5. 2 લવીગ
  6. 2 -3 ઈલાયચી
  7. 1/4 ચમચીસૂઠ
  8. 1/4 ચમચીમરી
  9. 1લીંબુનો રસ
  10. મધ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    એક તપેલીમાં પાણી ગરમ કરવુ તેમા આ બધી સામગ્રી એડ કરીને ઉકાડવુ પછી ગાળીને ગ્લાસમાં તેમા લીંબુ અને મધ એડ કરીને મિક્સ કરવું પછી સર્વ કરવું

  2. 2

    આ રેડી કાવો છે કાશ્મીર નો કાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
પર
Ahmadabad

Similar Recipes