રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરવુ. તેમા ફોદીના ના પાન, અજમા, બુદ દાણા નો પાઉડર, તજ લવિંગ નો પાઉડર, મરી પાઉડર, આદુ ઉમેરી બ્લેન્ડર ફેરવી લેવું.
- 2
ફરી થી તેને ગેસ પર ઉકળવા મુકવુ. દસ મિનિટ ઉકાલ્ચા બાદ ગેસ બંધ કરી નાખવો.
- 3
એક ગ્લાસ મા મીઠું, સંચળ, લીંબુ નો રસ ઉમેરી તૈયાર થયેલ કાવો ગાલી ને બરાબર હલાવી ને ઉપર ઝીણા સમારેલા ફોદીના ના પાન અને આદુ ખમણી ને નાખવુ. તો તૈયાર છે શિયાળા ની ઠંડી માં પીવા લાયક કાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week4#cookpadindia#cookpadgujrati#Winter special Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#WEEK4- આ કાવો પીવાથી કાયમી શરદી - ઉધરસ માં ફાયદો થશે. તેમજ વજન ઘટાડવા માટે પણ ઉપયોગી થશે. ઉપરાંત શરીર ની ઇમ્યુનિટી વધારવા માટે પણ ઉપયોગી છે. જરૂર થી ટ્રાય કરશો.. Mauli Mankad -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ આ કાવો પીવામાં આવે છે જેથી કરીને શરદી ઉધરસ કફ તેમાં રાહત મળે છે અને આ કાવો પીવાથી શરીરમાં ગરમાવો આવે છે જેથી તે આપણી તંદુરસ્તીમાં વધારો કરે છે અને ઇમ્યુનિટી માં પણ વધારો કરે છે Ankita Solanki -
-
-
-
-
-
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week4કાવો એટલે તીખો ,કડવો એવું જ નથી..કાવો તો ખાટો અને મીઠો આરોગ્ય વર્ધક પીણું છે..આ રીતે બનાવશો તો ઘરે બધાં જ લોકો હોંશે હોંશે પીશે.. Sunita Vaghela -
-
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4Week 4પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ માં ખાજલી તો પ્રખ્યાત છે જ પરંતુ ત્યાંની ચોપાટી નો કાવો પણ ખુબ જ પ્રખ્યાત છે. આ કાઓ શરદી અને કફ દૂર કરનાર છે. જેનો ઉપયોગ અત્યાર ના સમય માટે ખૂબ જ જરૂરી છે. Hetal Siddhpura -
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week 4 શિયાળા ની ઠંડી માં કાવો પીવાની મજા કંઇક જુદી જ છે.સાથે એમાંથી શરીર ને ગરમી મળે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Varsha Dave -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4જામનગરનો કાવો (Jamanagari Kavo)🍮🍋🫖ખાટો,ખારો,તીખો, તૂરો જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો. જામનગરની ઉત્પત્તિ કાવો હવે દેશના સીમાડા વટાવી વિદેશોમાં નિકાસ થવા લાગ્યો છે. સ્વાદ અને અનેક રોગોમાં અક્સીર આયુર્વેદિક કાવો શિયાળાનું ઉત્તમ આયુર્વેદિક પીણું સાબિત થયું છે. કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે શહેરીજનો મોટી સંખ્યામાં કાવો પીવા ઉમટી પડે છે.શિયાળામાં કોઈ જામનગરવાસી એવો નહીં હોય જે કાવો પીતો ન હોય.શિયાળામાં અને ચોમાસામાં મુખ્યત્વે અતિ લોકપ્રિય કાવો આયુર્વેદિક મસાલાથી ભરપૂર ઉકાળીને બનાવવામાં આવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પિત્તવાયુ, અપચો જેવા હઠીલાં દર્દો માટે કાવો અક્સીર ઈલાજ ગણવામાં આવે છે.તો આવો જાણીએ ગરમાગરમ જામનગરી કાવો બનાવવાની રીત Riddhi Dholakia -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15898359
ટિપ્પણીઓ (2)